રાજકોટમાં પમ્પિંગ સ્ટેશનમાં ૪ માર્ચે નવી પેનલ ફીટ કરાતા પાણી વિતરણ બંધ રહેશે

રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ, સેન્ટ્રલ ઝોન અંતર્ગત જ્યુબેલી પમ્પિંગ સ્ટેશન પર જૂની પેનલ કાઢીને તે જગ્યા પર નવી એમસીસી અને એપીએફસી પેનલ ફિટીંગ કરવાની કામગીરીને લઇને ૪ માર્ચના રોજ પાણીકાપ … Read More

રાજકોટમાં રોડ બનાવતા પાણીની લાઈન તુટતા લાખો લીટર પાણી વેડફાયું

રાજકોટ શહેરમાં અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વખત રાજકોટના નવા રિંગરોડ પર રોડની ચાલુ કામગીરી દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ થવાનું સામે આવ્યું છે … Read More

રાજકોટના આજી-૧માં ૭૦૦એમસીએફટી પાણીનો જથ્થો ઠલવાયો : મેયર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહિના પૂર્વે સૌની યોજના મારફત નર્મદાનાં નીર આપવાની માંગ રાજ્ય સરકારને કરવામાં આવી હતી. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે … Read More

રાજકોટમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીરનો જથ્થો ઠલવાશે

રાજકોટ શહેરમાં પાણીની અછતના ભણકારા વાગી રહ્યા હતા. રાજકોટમાં ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળશયોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી ખૂટી જાય છે, જેથી નર્મદા ડેમમાંથી પાણી માગવામાં આવે છે. રૂપાણી … Read More

રાજકોટની બે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો જ નથી મનપા દ્વારા નોટિસ

રાજકોટની શ્રી સંજીવની હોસ્પિટલ અને ડો.ભંભાણી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે કોઈ સુવિધા જ નથી. મનપાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મામલે તપાસ કરતા ચોંકાવનારી હકિકતો મળી છે. … Read More

રાજકોટમાં પૈસા ભર્યા વગર સૌની યોજનાનું પાણી નહિ મળે ?

વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે સૌની યોજનાનું પાણી માગ્યાના ૧૫ દિવસમાં જ મળી જતું હતું કોઇ પ્રશ્ન કરાતા ન હતા. સત્તા પરિવર્તન બાદ પાણી માગતાં જ પ્રથમ વખત મનપાને સૌની … Read More

રાજકોટમાં દિવાલ ધરાશાયી થતાં રિક્ષાનો ભૂકો થઈ ગયો

રાજકોટ શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલ પોલીસ ચોકીની બાજુના મકાનમાં રીનોવેશન કામગીરી ચાલુ હતી. જ્યાં ન્યુ ભારત સ્વીટ માર્ટ નામની દુકાનમાં રીનોવેશન દરમિયાન દિવાલ ધરાશાયી થતા મોટી દુર્ઘટના સ્હેજમાં અટકી … Read More

રાજકોટ-મોરબી હાઈવે પર કારમાં અચાનક આગ લાગી

રાજકોટ-મોરબી હાઇવે પર રાજકોટથી મોરબી તરફ જતી હ્યુન્ડાઇ કંપનીની સફેદ કલરની I20 કાર નંબર જીજે.૩૬.એફ.૭૦૦૯ બેડી ચોક નજીક પુલ પર પસાર થઇ રહી હતી. ત્યારે કારમાં અચાનક આગ લગતા નાસભાગ … Read More

રાજકોટના કુવાડવામાં આવેલી જીનીંગ મિલમાં સવારે ભભુકી ઉઠેલી ભીંષણ આગ ૧૨ કલાક બાદ કાબુમા આવી

રાજકોટના કુવાડવા રોડ પર ત્રિમંદિર સામે નટવર કલ્યાણજી નામની જીનીંગ મિલમાં આજે સવારે ભભુકી ઉઠેલી ભીંષણ આગ ૧૨ કલાક બાદ કાબુમા આવી હતી. આજે સવારે આગ લાગ્યાની જાણ થતા ફાયર … Read More

રાજકોટના ૧૦૦ વિસ્તારોમાં પાણીકાપ

રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આવેલ ભાદર યોજનાની ૯૦૦ એમ. એમ.ની મેઇન લાઇનની લીકેજની કામગીરી હોવાથી ગત સોમવારે ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા બંધ રખાઇ હતી. જેમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news