હરિયાણા, પંજાબ, દિલ્હીમાં ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસાની વિદાય જોવા મળશે

હરિયાણા, પંજાબ, દિલ્હીમાં ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસાની વિદાય જોવા મળશે. આ સાથે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં પણ ચોમાસું વિદાય લેશે. જોકે ૨૦ સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનમાં વિદાયની શરૂઆત થઈ … Read More

પંજાબ સરકારે લીધો ર્નિણય, “પૂરને કારણે ભારે નુકસાનથી પ્રભાવિત લોકોને હવે આપી મોટી રાહત”

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમના કાર્યાલય ખાતે ફાઝિલ્કા જિલ્લાના પૂર પ્રભાવિત લોકોને મોટી રાહત આપીને એક લાખ રુપિયાની વળતરની રકમ તાત્કાલિક જાહેર કરવાના આદેશ આપ્યા છે. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ તે … Read More

૧ જુલાઈથી પંજાબમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ

પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની આપ સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી દીધી છે. સિટી કાઉન્સિલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ૧ જુલાઈથી સિંગલ યુઝ … Read More

દિલ્હી, પંજાબ, રાજસ્થાન સહિત દેશના અમુક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી

ઉત્તર-પૂર્વ ભારતના હવામાનની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશમાં ૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૦ ફેબ્રુઆરીએ એટલે કે આજે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા … Read More

પંજાબ-હરિયાણામાં આગ નાસાની સેટેલાઇટ તસવીરોમાં દેખાઇ

પંજાબ અને હરિયાણાના જે શહેરોને રેડ એલર્ટ વિસ્તારોમાં સમાવવામાં આવ્યા હતા તેમાં અમૃતસર, જાલંધર, લુધિયાણા, ચંડીગઢ અને ફરીદાબાદ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે પાકિસ્તાનમાં લાહોર, ફૈઝાબાદ, ગુજરાંવાલા અને સરગોધા … Read More

પંજાબના બઠિંડા ખાતે કાર શોરૂમમાં આગ, ૧૦૦થી વધુ ગાડીઓ બળીને રાખ

પંજાબના બઠિંડા ખાતે આવેલા મહિન્દ્રા કંપનીના એક કાર શોરૂમમાં ભારે મોટી આગ હોનારત નોંધાઈ છે. આ દુર્ઘટનામાં ૧૦૦થી પણ વધારે ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. આગ હોનારત … Read More