આંધ્રમાં ફાર્મા યુનિટમાં વિસ્ફોટ, 10 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

અનાકાપલ્લે:  આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આજે બુધવારે અચ્યુથાપુરમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 કામદારોના મોત થયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા. … Read More

ચીનને હરીફાઈ આપવા કેમિકલ ઉદ્યોગમાં નિકાસ પ્રોત્સાહનો વધારવા જોઈએ

ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ સમક્ષ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને પડતી સમસ્યાઓ રજૂ કરી નિરાકરણ માટે રજૂઆત કરાઈ અમદાવાદઃ આગામી ઓક્ટોબર મહિનામાં આયોજિત થનારા ઈન્ડિયા કેમ 2024 સંદર્ભે આજે … Read More

ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટનામાં પીળા રંગના ધૂમાડાથી ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ

અંકલેશ્વરઃ ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં ગેસ ગળતરની ઘટનાથી ગભરાટ ફેલાયો હતો. કેમિકલ લિકેજ થતાં પીળા રંગના ઘાટા ધૂમાડાના ગોટા હવામાં ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ … Read More

આફ્રિકાની બહાર આ દેશમાં અત્યંત ચેપી મંકીપોક્સ વેરિઅન્ટનો પ્રથમ કેસ જોવા મળ્યો

હેલસિંકી:  મંકીપોક્સનો અત્યંત ચેપી ક્લેડ I ટાઇપનો પ્રથમ કેસ સ્વીડનમાં મળી આવ્યો છે. દેશની જાહેર આરોગ્ય એજન્સીએ ગુરુવારે જણાવ્યું હતું કે આફ્રિકાની બહાર આ પ્રકારનો આ પ્રથમ પુષ્ટિ થયેલ કેસ … Read More

કચ્છના મુન્દ્રા પાસે આવેલી કંપનીમાં ચિમની રિપેરિંગ દરમિયાન લોખંડની ચેનલ તૂટી પડતાં ૧૯ જેટલા પરપ્રાંતીય મજૂરો ઇજાગ્રસ્ત

મુંદ્રાઃ કચ્છના મુન્દ્રા પાસે આવેલી નીલકંઠ કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં, ચિમની રિપેરિંગ દરમિયાન અચાનક જ લોખંડની ચેનલ તૂટી પડતાં ૧૯ જેટલા પરપ્રાંતીય મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ૧ … Read More

૭૮મુ સ્વાતંત્ર્ય પર્વઃ ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને કચ્છના ગાંધીધામ ખાતે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

તિરંગાને સલામી આપીને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત ૦૦૦૦ ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત અનેક વીરોના બલિદાનથી પ્રાપ્ત થયેલી આઝાદીનું જતન અને સંરક્ષણ કરવું સૌ નાગરિકોની ફરજ કચ્છના લોકોએ હંમેશા … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગાંધીધામ આઈ.ટી.આઈ.ની મુલાકાત લીધી

આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓ સાથે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતનો સંવાદ  ભુજઃ ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત કચ્છ … Read More

કૌશલ્ય નિર્માણ અને કૌશલ્ય અનુરૂપ રોજગારીની સુરેન્દ્રનગરની આઈ.ટી.આઈ-મુળી તેમજ તાપીની આઈ.ટી.આઈ-કુકરમુંડાના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતપૂરતી તકો પૂરી પાડવાનો ગુજરાત સરકારનો દ્રઢ સંકલ્પ: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત

કૌશલ્ય નિર્માણ અને કૌશલ્ય અનુરૂપ રોજગારીની પૂરતી તકો પૂરી પાડવાનો ગુજરાત સરકારનો દ્રઢ સંકલ્પ: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત રૂ. ૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત બંને આઈ.ટી.આઈમાં મળી કુલ … Read More

સાબરમતીને પ્રદૂષિત કરતા 672 એકમોના વીજ જોડાણ તાત્કાલિક અસરથી કાપવા માટે કોર્પોરેશનનો ટોરેન્ટ પાવરને પત્ર

જીપીસીબી અને એએમસીને હાઈકોર્ટ દ્વારા નદીમાં થતા પ્રદુષણને નિયંત્રિત કરવાં માટે નક્કર પગલાં લેવાં કડક સુચનાઓ આપાઈ છે ઉધોગોનાં પ્રદુષિત પાણીનો જથ્થો AHSPA CETP પ્લાન્ટની ક્ષમતાથી વધું હોવાને કારણે કોમન … Read More

સિદ્ધપુર ખાતેથી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત

તિરંગા યાત્રા દરમ્યાન દેશભક્તિના રંગે રંગાયું સિદ્ધપુર તિરંગા યાત્રા દરમ્યાન “વંદે માતરમ્ અને ભારત માતા કી જય”ના જયઘોષથી ગુંજ્યું સિદ્ધપુર ************************************************************************************************ પાટણઃ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news