૧૯-૨૦ મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના

વર્ષ ૨૦૨૧નું પહેલું વાવાઝોડું,૩૫-૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લે એક મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં … Read More

આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની હવામાન ખાતાની આગાહી

એપ્રિલની શરુઆત સાથે જ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરુ થઇ ગયો. શનિવારે ૩ એપ્રિલે સૂર્યદેવ સવારથી જ અકળાઇ ગયા. અમદાવાદ સહિત રાજ્યના ૮ જિલ્લામાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. જ્યારે ૭ … Read More

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, ૫ દિવસમાં ૧૧ આંચકા

કચ્છમાં સવારે ૭.૪૨ મિનિટે ૩.૨ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દુધઇથી ૧૮ કિલોમીટર દુર છે. વહેલી સવારે ભૂકંપનો આવતા લોકોની હરામ થઇ ગઇ હતી અને સુતા લોકો જાગીને … Read More

કચ્છમાં મોડી રાત્રે ભૂકંપના આંચકાઃ લોકોમાં ફફડાટ

કચ્છની ધારા સતત ધ્રુજી રહી છે. અવારનવાર ભૂકંપના આંચકા એ કચ્છી માંડું માટે સામાન્ય થઈ ચુક્યા છે. છતાંય અવારનવાર આવતા ભૂકંપના આંચકા લોકોમાં દહેશત ફેલાવી જાય છે. ગઈ કાલે રાત્રે … Read More

કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો, છેલ્લા ૫ દિવસમાં ભૂકંપના ૧૧ આંચકા

ગુજરાત રાજ્યના કચ્છમાં હજુ પણ ભૂકંપના આંચકા ચાલુ છે. સવારે ૬.૭ વાગ્યાની આસપાસ ફરી એક વાર કચ્છની ધારા ધ્રુજી ઉઠી  હતી. સવારે ૬.૭ મિનિટે ભૂકંપનો આંચકો અનુભવયો હતો. કચ્છના ભચાઉ … Read More

સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી

ગુજરાતમાં આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ … Read More

કચ્છના દુધઈ અને ભચાઉ વિસ્તારમાં ધરા ધ્રૂજી, કેન્દ્ર બિંદુ દુધઈથી ૮ કિલોમીટર દૂર નોંધાયું

કચ્છમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત છે. જેમાં આજે પણ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છના દુધઈ અને ભચાઉ વિસ્તારમાં ધરા ધ્રૂજી હતી. દુધઈમાં ૩.૦ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે … Read More

કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના ૪ આંચકા આવ્યા, અડધી રાત્રે ઘર બહાર દોડ્યા લોકો

કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. ઉપરાઉપરી ચાર આંચકાથી લોકો ભયભીત બની ગયા હતા અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા … Read More

આગામી દિવસોમાં ઠંડી હજી આકરી બનવાની કરાઈ આગાહી

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી હજી આકરી બની શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આકરી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવનો પણ … Read More

કચ્છમાં ફરી એકવાર ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સોમવારે સવારે ૯.૦૫ મિનિટ પર આ આંચકો આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા ૩.૩ નોંધાઈ છે. કચ્છના દુધઈથી નોર્થ-ઈસ્ટમાં ૧૧.૮ કિમી દૂર આ આંચકો નોંધાયો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news