તા.૦૭ થી તા.૦૯મી જુલાઇ ભારે વરસાદ ૫ડવાની શક્યતા : સપ્તાહ દરમ્યાન રાજ્યભરમાં વરસાદ વરસશે

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને મંગળવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

અમદાવાદ અને સુરત શહેરમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા

રાજ્યભરમાં સાવર્ત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજ સવારથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સવારમાં  વરસાદનું આગમન … Read More

નવસારી અને વલસાડ જીલ્લામાં તા.૨૮ થી તા.૩૦ જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- જીઈર્ંઝ્ર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

કચ્છમાં ભારે વરસાદથી માંડવીનો ચેક ડેમ ઓવર ફ્લો

વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાહી માહોલ જામ્યો છે. માંડવીમાં ચેક ડેમ ઓવર ફલો થયો હતો. કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ શરૂ થયો હતો. અબડાસા પંથકમાં … Read More

ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા સ્થગિત

દેશમાં ચોમાસુ સક્રિય થઈ ગયુ છે. ત્યારે વરસાદના કારણે દિલ્હી મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તે જ સમયે હવે ઉત્તરાખંડમાં પણ ગાજવીજ સાથે વરસાદનું … Read More

તમિલનાડુમાં ભારે વરસાદ, ચેન્નાઈ સહિત અનેક જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી

સોમવારે તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાને જોતા, ચેન્નાઈ સહિત ૫ જિલ્લાઓની શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જે જિલ્લાઓ માટે રજા જાહેર કરવામાં આવી છે તેમાં … Read More

દેશના કેટલાક વિસ્તારમાં આગામી ૩ દિવસ ભારે વરસાદ અને ભારે પવનની આગાહી : IMD

હવામાન વિભાગે રવિવારે તેના દૈનિક બુલેટિનમાં જણાવ્યુ હતુ કે, દેશના ઘણા ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ … Read More

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે : ભારતીય હવામાન વિભાગ

આગામી ૨ દિવસ દરમિયાન દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે … Read More

તમિલનાડુમાં સતત બે દિવસથી ભારે વરસાદ, ઈરોડમાં પૂરનું એલર્ટ

તમિલનાડુમાં સતત બે દિવસથી ભારે વરસાદ અને, ગુંડરીપલ્લમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ ઈરોડ જિલ્લામાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. સોમવારે ડેમમાંથી ૧,૪૯૨ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ જોતા … Read More

ગઢડાના પડેલા ભારે વરસાદ અને સૌની યોજનાના પાણી છોડવાને કારણે રમઘાટ ડેમ છલકાયો

ગઢડાના રમઘાટમાં સૌની યોજનાના પાણી છોડાયા બાદ ગઢડા તેમજ ઉપરવાસમાં વરસાદ પડતાં ગઢડાનો જીવાદોરી સમાન રમઘાટ ડેમ છલકાયો છે. બોટાદ જિલ્લામાં સિઝનનો ખુબ ઓછો વરસાદ પડેલો જેના કારણે ઉપરવાસમાં પડેલા … Read More