ભરૂચઃ દહેજમાં આવેલી સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના

ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. દહેજના અંભેટા-જાગેશ્વર ગામ પાસે આવેલી સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થતા પગલે દોડધામ મચી જવા પામી હતી. ગેસ … Read More

ભરુચના પાલેજ GIDC માં ભીષણ આગ લાગી

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તો આવી જ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભરુચના પાલેજ GIDC માં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી … Read More

અમદાવાદઃ બાવળામાં આવેલી ESDEE PAINTS પેઈન્ટ કંપનીમાં ભીષણ આગ

અમદાવાદઃ જિલ્લાના બાવળામાં ચાંગોદર નજીક આવેલી એક પેઈન્ટ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બનવા પામી હતી. ચાંગોદર-બાવળા માર્ગ પર આવેલી ESDEE PAINTS નામની કંપનીમાં આગ લાગી હતી. કંપનીમાં  મોટા … Read More

હિંમતનગર શહેરમાં જીઆઇડીસી માં ચાલતી એક આગણવાડીમાં ગટરનું ઢાંકણું ખૂલી જતા દુર્ગંધ પાણી વહેતા સ્થાનિકો પરેશાન

હિંમતનગર શહેરમાં જીઆઇડીસી માં ચાલતી એક આગણવાડીમાં  નાના ભૂલકાઓ ભણવા આવતા હોય છે ત્યારે કેટલાય સમયથી આગણવાડીના આગળ આવેલું ગટરનું ઢાંકણું ખૂલી જતા એમાંથી દુર્ગંધ પાણી વહે છે જાણે મીની … Read More

ભાદર કેનાલમાં અજાણ્યા શખ્સો દ્વારા કલરનું ડ્રમ નાખીને કેનાલને કલર યુક્ત કરીને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસીએસનને બદનામ કરવાના પ્રયાસઃ એસોસિએશને નોંધાવી ફરિયાદ

જેતપુરઃ છેલ્લા ઘણા સમયથી જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગને બદનામ કરવા માટે ઘણા હિત શત્રુઓ પ્રયત્નશીલ છે અને જેતપુરમાં હજારો લોકોને રોજગારી પૂરી પડતાં આ ઉદ્યોગને બદનામ કરવાના સતત પ્રયાસ … Read More

પાનોલી જીઆઈડીસીમાં આગ બાદ ગેસ ગળતરની ઘટના, તંત્ર અને ઉદ્યોગો માટે ચેતવણીરૂપ ઘટના

ભરૂચઃ અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં ગઈકાલે એક ફાર્મા કંપનીમાં લાગેલી એકાએક આગ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ બાદ ઝેરી ગેસ લીકેજ થતા અફડાતફરીનો માહોલ સર્જાયો હતો. પાનોલી જીઆઈડીસી પાસે … Read More

બ્રેકિંગઃ અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભયંકર આગ લાગી, ફાયરનો કાફલો ઘટના સ્થળે

ભરૂચઃ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આગની ઘટના બનવા પામી છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે. જેને લઇને અફરાતફરી મચી જવા પામી છે. આગને … Read More

ભરૂચ અને અંકલેશ્વરમાં આગના બે બનાવોથી બન્ને શહેરો ફાયર ફાયટરની સાયરનથી ગુંજી ઉઠ્યા

ભરૂચઃ ભરૂચ અને અંકલેશ્વરમાં આગની ઘટના બનવા પામી હતી. ભરૂચની વેક્સઓઇલ્સ અને અંકલેશ્વર જીઆઈડીસીમાં સોલવન્ટ ગોડાઉનમાં આગ લાગવાથી બન્ને શહેરો ફાયર ફાયટરની સાયરનથી ગુંજી ઉઠ્યા હતા. ભરૂચના ભોલાવમાં 53 વર્ષ … Read More

અંકલેશ્વર: માંડવા વિસ્તારમાં આવેલી ખાનગી કેમિકલ કંપનીમાં ભીષણ આગ, પ્લાન્ટમાં મોટા નુક્શાનનું અનુમાન

અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના ઔધોગિક એકમ ધરાવતા અંકલેશ્વર પંથકમાં આવેલ ઉધોગોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ પ્રકાસમાં આવતી હોય છે, તેવામાં આજરોજ સવારે વધુ એક ઘટના સામે આવતા ભારે દોડધામ મચી હતી, … Read More

વલસાડ જીલ્લાના વાપી ખાતે જીઆઈડીસીમાં એક બંધ ગોડાઉનમાં ભીષણ આગ લાગી

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલા શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી વીબીએલ પેકેજિંગ કંપનીના બંધ ગોડાઉનમાં રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news