વાપી GIDCમાં ડ્રમ લિકેજથી ગેસ ગળતરથી ૩ મજૂરોને ગંભીર અસર, બેના મોત

કેમિકલ ભરેલા ડ્રમ પૈકી એક ડ્રમ લિકેજ થતાં કામદારોમાં ભારે દોડધામ વાપી: વાપી GIDCમાં આવેલી સરના કેમિકલ કંપનીમાં કામદારોને કેમિકલ ભરેલા ડ્રમ અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.આ … Read More

સુરતની સચિન GIDCમાં છ વ્યક્તિઓના મોતનુ કારણ બનેલી ઘટનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો કેમિકલ માફિયા ઝડપાયો

સુરતઃ ઝેરી રાસાયણિક કચરાના નિકાલના કાવતરા દરમિયાન ૬ નિર્દોષ લોકોના અપમૃત્યુની ઘટનામાં કેમિકલ માફિયાના રેકેટનો મુખ્ય આરોપી ઝડપી પડાયો છે. ટોળકી અંકલેશ્વરની કેમિકલ કંપનીમાંથી હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ લાવી અવાવરૂં વિસ્તારની … Read More

અગાઉ જ્યાં ગેસ ગળતર દુર્ઘટનામાં 4 લોકોના જીવ ગયા હતા તે સુરતની પાનસરા જીઆઇડીસીની બંધ કંપનીમાં ફરીથી ગેસ લીકેજ થતા દોડધામ

અડધા કલાકની જહેમત બાદ ફાયર વિભાગના અધિકારીઓએ ગેસ ગળતર પર અંકુશ મેળવ્યો સુરતઃ સુરતની પાનસરા જીઆઇડીસીમાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે. બંધ ખાનગી કંપની ગોડાઉનમાં ગેસ લીકેજની ઘટના બનતા દોડધામ … Read More

ઉત્તર ચીનમાં ગેસ લીક ​​થતાં મૃત્યુઆંક વધીને થયો 10

હોહોટ: ઉત્તરી ચીનમાં મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રના ઓર્ડોસ શહેરમાં ગુરુવારે ગેસ વિસ્ફોટની ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થઈ ગયો છે. શહેરના આરોગ્ય આયોગના અધિકારી ઝાંગ જિયાનપિંગે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ … Read More

ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા ગયેલા પાંચ મજૂરોના મોત

મોરેના: મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના નૂરબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાદ્ય ઉત્પાદનો બનાવવાની ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા આવેલા પાંચ મજૂરોનું બુધવારે સવારે મૃત્યુ થયું હતું. મૃતકોમાં ત્રણ સાચા ભાઈઓ છે. પોલીસ સૂત્રોના … Read More

પર્યાવરણ ટુડે બ્રેકિંગઃ જંબુસરના સારોદ ખાતે આવેલ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લિકેજ થતા દોડધામ

ભરૂચઃ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ તાલુકામાં આવેલી એક કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનાવી પામી છે. ગેસ ગળતર થતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીમાં કામ કરી રહેલા કામદારોને … Read More

સુરતઃ મોટા બોરસરા જીઆઈડીસીમાં ઝેરી ગેસ ગળતરથી 4 લોકોના મોત, સાબુની આડમાં કેમિકલની ફેક્ટરી ચલાવતા હોવાનો મૃતકના ભાઈનો સીધો આક્ષેપ

સુરતઃ સુરતના માંગરોળના મોટા બોરસરા ગામથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. મોટા બોરાસરા નજીક આવેલી જીઆઈડીસીમાં આવેલી નિલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી ચાર લોકોના ગૂંગળાઈ જવાથી મોત થતા ચકચાર મચી … Read More

ભરૂચઃ દહેજમાં આવેલી સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના

ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. દહેજના અંભેટા-જાગેશ્વર ગામ પાસે આવેલી સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થતા પગલે દોડધામ મચી જવા પામી હતી. ગેસ … Read More

મુંબઈમાં ગેસ લીક ​​થવાને કારણે લાગેલી આગમાં છ ઘાયલ

મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સોમવારે સવારે ખાર વિસ્તારના કોલીવાડા રહેણાંક વિસ્તારમાં ગેસ લીક ​​થવાને કારણે લાગેલી ભીષણ આગમાં બે સગીર સહિત ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા. ફાયર વિભાગના … Read More

લુધિયાણામાં ગેસ લીક ​​થવાથી એક જ પરિવારના પાંચ સભ્યો સહિત 11ના મોત

લુધિયાણા: પંજાબમાં, રવિવારે લુધિયાણાના ગિયાસપુરા વિસ્તારમાં એક ફેક્ટરીમાં ગેસ લીકની ઘટનાને કારણે 11 લોકોના મોત થયા હતા અને બેની હાલત ગંભીર છે. મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યો, બે બાળકો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news