GPCBએ ગંભીર નિયમભંગ બદલ જંબુસરની મગણાદની સેફ એન્વાયરો પ્રા.લિ.ને તમામ પ્રવૃત્તિ બંધ કરવા આપ્યો આદેશ
ચોમાસામાં TSDF સાઇટ પર દૂષિત પાણી અને લીચેટનો ખતરો: GPCB તપાસમાં ભૂગર્ભ જળની ગુણવત્તામાં બગાડ 70,879 કેએલ દૂષિત પાણી અને 47,102 કેએલ લીચેટનો સંગ્રહ; ખેડૂતના બોરવેલના નમૂનામાં TDS, ક્લોરાઇડ, COD, … Read More









