ગાંધીનગરના સાંતેજમાં જીઆઈડીસી ભયાનક આગ લાગી

ગાંધીનગરના સાંતેજમાં રેસીનોવા કંપનીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં અમદાવાદ-ગાંધીનગર ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આગનું સ્વરૂપ જોતાં ફાયર વિભાગે મેજર … Read More

ગાંધીનગર પાટનગર યોજના વિભાગને સે.૨ની ઉભરાતી ગટરનું મૂળ મળતું નથી

ગાંધીનગરમાં પાટનગર યોજના વિભાગ પાણી વિતરણ અને ગટર લાઈનનું વ્યવસ્થાપન કરી રહ્યું છે. જોકે, મોટાભાગના કામો કોન્ટ્રાક્ટ હસ્તક કરવામાં આવી રહ્યા હોવાથી વસાહતીઓની સમસ્યાનું સમયસર નિરાકરણ કે સંભાળવામાં આવતું નથી. … Read More

ગાંધીનગર મનપાના સફાઈ કામદારોના ધરણાં

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈની જવાબદારી સંભાળવામાં આવે છે. સેકટર ૧થી ૩૦ની સાથે હવે નવા વિસ્તારોમાં પણ કોર્પોરેશન દ્વારા એજન્સી મારફત સફાઈની કામગીરી કરાવવામાં આવી રહી છે. ગાંધીનગરમાં તો … Read More

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે નદી ઉત્સવનું આયોજન કરાયું

નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પર વિભાગ દ્વારા આજરોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે આયોજિત નદી ઉત્સવમાં સામાજિક … Read More

પાટનગર ગાંધીનગરમાં પાણીની પાઈપ લાઈનો નાંખવા વૃક્ષોનો ભોગ લેવાશે

ગાંધીનગરમાં ૨૪ કલાક ઘરે ઘરે નળથી પાણી આપવાના પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું છે. જે માટે પાણીની પાઈપ લાઈન બિછાવવા માટે અડચણરૂપ વધુ ત્રણ હજાર વૃક્ષોનો સોથ વાળી … Read More

ગાંધીનગરના ઘ- ૪નાં અંડરબ્રિજમાં વરસાદ વિના જ પાણી

ગાંધીનગરમાં નગરજનોનાં ભારે વિરોધ વચ્ચે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ઘ-૪ સર્કલનો ભોગ લઈને કરોડોના ખર્ચે બિન જરૂરી અંડરબ્રિજ બનાવી દેવામાં આવ્યો છે. જો કે અંડરબ્રિજની કામગીરીને લઈને શરૂઆતથી ભ્રષ્ટાચારનાં આક્ષેપો … Read More

ગાંધીનગરમાં ૨૦૦ થી વધુ વૃક્ષોનું નિકંદન

રાજ્યના પાટનગર ગાંધીનગર એક સમયે હરિયાળા નગર તરીકે વિખ્યાત હતું. પરંતુ વિકાસની આંધી શરૂ થતાં જ હજારો વૃક્ષોનો ભોગ લઈ સિમેન્ટ/કોંક્રીટના જંગલો ઉભા કરી દેવામાં આવ્યાં છે. દર વર્ષે ચોમાસાની … Read More

ગાંધીનગર જિલ્લામાં પણ વાદળછાયુ વાતાવરણ વચ્ચે કમોસમી માવઠું પડ્યું

ગાંધીનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બધા બાદ કમોસમી માવઠું થયું હતું. કલોલ માણસા, ગાંધીનગર તેમજ ચીલોડા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. જો કે મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું માવઠું … Read More

પાટનગર ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો

શિયાળાની સીઝન શરૂ થતાં જ આરોગ્ય વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના અને સ્વાઈનફ્લૂ અંગે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. આ વખતના શિયાળામાં આ બંને સંક્રમણ વકરી શકે એવી દહેશત … Read More

ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રની શરૂઆત

રાજયમાં પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો ઉત્સુક છે, આ ખેતી ગૌ મૂત્ર-ગોબર થકી તૈયાર થયેલ ખાતરથી ઉત્પાદન કરવામાં આવે છે. આ ખાતર થકી જમીનની ફળદ્રપતા વધે છે તેમજ પાણીની બચત સાથે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news