ગાંધીનગરના સેક્ટર-૨૩ના એક ફ્લેટ – કોર્ટ પાસેના ઝૂંપડામાં મધરાતે આગ, ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

ગાંધીનગરનાં સેકટર – ૨૩ નાં યોગેશ્વર ફ્લેટના મીટર બોક્સ તેમજ કોર્ટ પાસેના એક ઝૂંપડામાં ગઈકાલે મધરાતે આગની ઘટતાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બંને સ્થળોએ પહોંચી જઈ પાણીનો મારો … Read More

બરવાળા રાવળ શેરી વિસ્તારમાં એક મકાનમાં જ આગ લાગી, ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાની નહિ

બરવાળા રાવળ શેરી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને લઈ ઘરની ઘરવખરી સહિત બે બાઈક બળીને ખાખ થયા છે. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર સહિત પોલીસ … Read More

રાજકોટમાં નવનિર્મિત બિલ્ડિંગમાં એક બાદ એક કરી ૩ માળ સળગી ઉઠ્યા, ફર્નિચરનો સમાન રાખ, બે કલાકે કાબુ મેળવ્યો

રાજકોટ શહેરમાં નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કટારીયા ચોક નજીક આવેલ નવનિર્મિત ધ ગ્રાન્ડ પેલેસ નામના બિલ્ડિંગમાં એક બાદ એક ૩ માળ સળગી ઉઠ્‌યા હતા. જેને પગલે ફાયર બ્રિગેડનો … Read More

અંકલેશ્વર: માંડવા વિસ્તારમાં આવેલી ખાનગી કેમિકલ કંપનીમાં ભીષણ આગ, પ્લાન્ટમાં મોટા નુક્શાનનું અનુમાન

અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના ઔધોગિક એકમ ધરાવતા અંકલેશ્વર પંથકમાં આવેલ ઉધોગોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ પ્રકાસમાં આવતી હોય છે, તેવામાં આજરોજ સવારે વધુ એક ઘટના સામે આવતા ભારે દોડધામ મચી હતી, … Read More

કપડવંજમાં ચવાણાની ફેક્ટરીમાં ભીષણ આગ, ૪ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

કપડવંજ – મોડાસા રોડ ઉપર આવેલી સ્વામી મેન્યુકેક્ચર ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટનાની વિગતો મળી હતી. જેમાં રાધે નમકીન એડવાન્સમાં આગ લાગી હોવાની જાણવા મળ્યું હતું. જેમાં નમકીન, તેલ, … Read More

રાજકોટમાં બ્રિજ પાસે ફટાકડા ફોડતા સળગ્યું ટુ-વ્હીલર,ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ

રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર બ્રિજ પાસે પાર્ક કરેલ એક્ટિવા નજીક યુવકોએ ફટાકડા ફોડતા અચાનક એક્ટિવા સળગ્યું હતું. પરંતુ કોઈ દુર્ઘટના ઘટે એ પૂર્વે જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પાણીનો … Read More

દિલ્હીમાં એક બિલ્ડીંગની છત ધરાશાયી થતા ૫ લોકોને થઇ ઇજા, અનેક ફસાયા હોવાની આશંકા

દિલ્હીમાં એક બિલ્ડીંગની છત ઢળી પડતાં ૫ લોકોને ઇજા પહોંચી છે જ્યારે કે હજુપણ કાટમાળમાં લગભગ ૩-૪ લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અકસ્માત દિલ્હીના લાહોરી … Read More

સચિન જીઆઈડીસીમાં આવેલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગી આગ, 4ના મોત

સુરત:  સુરત સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. રાતે એકાએક કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનામાં ચાર … Read More

કાલુપુરમાં કાપડની દુકાનોમાં ભીષણ આગથી ૪ દુકાનો ખાક બની

કાલુપુર પાંચકુવા દરવાજા પાસે રેવડી બજાર કાપડ માર્કેટમાં એક દુકાનમાં આગ લાગી હતી. અને જોતજોતામાં બાજુમાં આવેલી દુકાનો આગમાં લપેટાઇ ગઇ હતી. સૌથી પહેલાં તો ત્યાં કોઈપણને આગ લાગી હોવાની … Read More

ફાયર એનઓસી વિનાની હાઈરાઈઝ બિલ્ડીંગો પર તવાઈ

મ્યુનિ. દ્વારા અગાઉ છેલ્લા ૪ દિવસથી હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસો આપવામાં આવી છે. જેમાં ૯ હાઇરાઇઝ બિલ્ડિંગ, ૫૯ જેટલી મિક્સ હાઇરાઇઝ અને ૪ કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગ મળીને મ્યુનિ. દ્વારા ૭૨ બિલ્ડિંગને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news