સેવાસ્તોપોલમાં તેલની ટાંકીમાં આગ, હાલ 60 ફાયર ફાયટરો સ્થળ પર
સિમ્ફેરોપોલ: સેવાસ્તોપોલમાં કઝચ્યા (‘કોસાક’) ખાડીના વિસ્તારમાં ઇંધણની ટાંકીમાં આગ લાગી હોવાના અહેવાલ છે. માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી)ની ટક્કરથી આગ લાગી હોવાનું અનુમાન છે. ગવર્નર મિખાઇલ રઝવોઝાયેવે આ જાણકારી આપી છે. … Read More











