મણિનગરમાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં આજે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા નિઃશુલ્ક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજસેવા અને માનવતાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં સમાજબંધુઓ અને નાગરિકોએ … Read More

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 1611થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરાયું

અમદાવાદઃ વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્।ે પણ 19 સપ્ટેમ્બરના રોજ રક્તદાન શિબિરનું આયોજન વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે … Read More

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં રેકોર્ડ બ્રેક બ્લડ યુનિટ એકત્ર થયું

અમદાવાદઃ રક્તદાન એ સ્વૈચ્છિક રીતે સ્વિકૃત સામાજિક જવાબદારી હોય છે. રક્તદાન થકી અનેક જિંદગીઓને બચાવી શકાય છે તે સર્વવિદિત છે, પરંતુ રક્તદાન માટે લોકો સ્વૈચ્છિક રીતે આગળ આવે તેવા આયોજનો … Read More

એપીએમસી અને હોમિયોપેથીક કોલેજ, સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

બ્લડ ડોનેશન કરનાર મહાનુભાવોને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા સન્માનિત કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિન એટલે સદ્દભાવના દિવસથી પાટણ જિલ્લામાં સેવા અને પ્રકૃત્તિ સંવર્ધનને લગતા અભિયાનનો પ્રારંભ થયો છે. … Read More

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રેકોર્ડ બ્રેક રકતદાન

અમદાવાદઃ લોકલાડીલા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩માં જન્મદિવસની ઉજવણી નિમિતે, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી તારીખ ૧૬ સપ્ટેમ્બર, 2023 શનિવારના રોજ સ્વૈચ્છિક મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં … Read More

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા બ્લડ ચેક-અપ અને બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

અમદાવાદઃ અમદાવાદ સ્થિત સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા 19 માર્ચ, રવિવારના રોજ બ્લડ ચેક-અપ અને બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમાજના દરેક નાગરિકો માટે નિઃશુલ્ક પ્રાથમિક જરૂરી પેથોલોજિકલ … Read More

જીસીસીઆઇ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઇ

રક્તદાન મહાદાન છે. રક્તદાન વિશે જાગૃતતા ફેલાવવા અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવા માટે વર્ષ 2007થી 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news