ઉત્તરાખંડના ગંગનાનીમાં બસ ખીણમાં પડી, ગુજરાતના સાત શ્રદ્ધાળુઓના મોત
દેહરાદૂન: ઉત્તરાખંડથી ગંગોત્રી ધામના દર્શન કરીને પરત ફરતી વખતે, ગુજરાતના તીર્થયાત્રીઓને લઈ જતું એક વાહન કાબૂ બહાર થઈ ગયું અને ઊંડી ખીણમાં પડી ગયું, જેના કારણે સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત … Read More