અમરેલી શહેર સવારે ઠંડીના લીધે ધુમ્મસભર્યું બન્યું

અમરેલી જિલ્લામાં  છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે લોકો ઠુંઠવાયા છે. તેની વચ્ચે આજે ગુરૂવારે અમરેલી જિલ્લામાં વહેલી સવારે અમરેલી શહેર અને ધારી સહિત મોટાભાગના વિસ્તારમાં … Read More

સમયસર વરસાદ વરસતા અમરેલીમાં પાકને ફાયદો

ભારે વરસાદ પડવાથી વોર્ડ નં. ૧ માં ભીમનાથ મંદિર વિસ્તાર હુડકો, મફત પ્લોટ, માર્કેટ યાર્ડ, તળાવ કાંઠા જેવા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ખેતી પાકને વરસાદની તાતી જરૂરીયાત હતી. તેવા … Read More

અમરેલી જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ, નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા

રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધારી, જાફરાબાદ, બગસરા, રાજુલા, લાઠી, કુંકાવાવ સહિત … Read More

ભારે વરસાદની આગાહીઃ અમરેલી-જાફરાબાદ બંદર પર લગાવ્યુ ૩ નંબર સિગ્નલ

રાજ્યમાં આગામી ત્રણ કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત પર લો- … Read More

તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત અમરેલીના ૬૯૮ ગામોમાં વીજપુરવઠો ફરીથી શરૂ કરી દેવાતા સ્થાનિકોમાં રાહત

તાઉતે વાવાઝોડાના પગલે રાજ્યમાં સૌથી વધુ પ્રભાવિત અમરેલી જિલ્લો થયો હતો. રાજ્યભરમાં તાઉતે વાવાઝોડાથી અમરેલી જિલ્લાને સૌથી વધુ નુકશાન થયુ હતુ. વાવાઝોડા દરમિયાન અમરેલીના ૬૯૯ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો … Read More

તૌકતે વાવાઝોડાના ૧૧ દિવસ બાદ પણ અમરેલી સહિતના જિલ્લાઓમાં વીજળી ગુલ

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાની વિદાયને ૧૧ દિવસ પછી પણ સૌથી પ્રભાવિત જિલ્લા અમરેલી – ગીર-સોમનાથ અને ભાવનગર માં આજે વીજપુરવઠો પુનઃપ્રસ્થાપિત થઇ શક્યો નથી. રાજ્યમાં આવેલા તાઉ તે વાવાઝોડાના કારણે … Read More

તૌકતે વાવાઝોડા બાદ તારાજી સંદર્ભે અમરેલી જિલ્લામાં કેન્દ્રીય ટીમોએ સર્વે કર્યો

તાઉ-તે વાવાઝોડાની તારાજી બાદ દરિયાકાંઠે ભારે વ્યાપક નુકસાન ગયું છે અને વિનાશ સર્જાયો છે. અહીં ગ્રામ્ય વિસ્તાર અને માછીમારોને વ્યાપક નુકસાન જતા રાજય સરકારના સચિવો બાદ આજે કેન્દ્રીય ટીમો નો … Read More

અમરેલીમાં રાજુલા પાસે વહેલી સવારે ૪.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા

તૌકતે વાવાઝોડા વચ્ચે ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલી રાજુલા પાસે સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૫ નોંધવામાં આવી હતી. જાે કે, સદનસીબે જાનમાલને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news