Gujarat Weather: ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે, કેટલાંક ભાગોમાં માવઠાની પણ સંભાવના

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ઠંડીનું જોર વધતાં લોકો ઠુંઠવાયા છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયાનું તાપમાન ૯.૨ ડિગ્રી નોંધાયું છે. … Read More

અંબાલાલ પટેલની ગુજરાતમાં માવઠાની સાથે વધુ બે વાવાઝોડાની આગાહી

૨૫ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા અમદાવાદઃ ૨૦૨૩નું વર્ષ કુદરતી આફતોનું રહ્યું. આ વર્ષે એકસાથે અનેક વાવાઝોડા આવ્યા, જેને વાતાવરણમાં ઘરખમ ફેરફારો કર્યા. હજી ચાર … Read More

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ

આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી કરી અમદાવાદ: મિચોંગ વાવાઝોડું જતુ રહ્યું છે તો હવે વરસાદ નહિ આવે એવુ ન વિચારતા. કારણ કે, આખું ડિસેમ્બર હવે કમોસમી વરસાદ ધમરોળશે. ડિસેમ્બર … Read More

મિચૌંગ વાવાઝોડાના ખતરાની અસર વર્તાઈ, ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને કારણે ગુજરાતની માઠી દશા બેઠી છે. બંગાળની ખાડીમાં માઈચોંગ વાવાઝોડું હવે વધુ તીવ્ર બન્યું છે. જેથી ચાર રાજ્યોમાં એલર્ટ જાહેર … Read More

અંબાલાલ પટેલનું ડિસેમ્બરમાં વધુ એક વાવાઝોડાની આગાહી

દક્ષિણ ભારત પર ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે અમદાવાદઃ ૨૦૨૩નું વર્ષ માવઠું અને વાવાઝોડાના નામે રહ્યું. સતત આખુ વર્ષ કમોસમી વરસાદ અને માવઠાએ લોકોના જીવ ઉંચાનીચા કર્યાં. જોકે, ડિસેમ્બરના અંત … Read More

Gujarat Weather: ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે, રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે

અમદાવાદ: આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ઠંડીના ચમકારા વચ્ચે કમોસમી વરસાદ આવી પડશે. કેટલાક હવામાન એક્સપર્ટસના … Read More

જાન્યુઆરી ઠંડોગાર બની રહેશે, ૨૨ ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશેઃ અંબાલાલ પટેલ

અમદાવાદઃ રાજ્યમાં ઉતર-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે ત્યારે લઘુતમ તાપમાન સામાન્ય છે. જોકે, બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે અને બપોર થતા ગરમીનો … Read More

રાજ્યમાં બેવડી ઋતુની અસર વચ્ચે ગુજરાતમાં શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે

ઉત્તર ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા બાદ ખરી ઠંડીનો અહેસાસ થવા લાગશે અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં બેવડી … Read More

અંબાલાલ પટેલની આગાહીઃ ૧૭ ઓક્ટોબરે નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ ત્રાટકશે

ગાંધીનગરઃ શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, ૭થી ૧૦ ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની … Read More

૧૨ ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં તબાહી મચે તેવી શક્યતાઃ અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ તેમ છતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ … Read More