રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ થતા ચાલુ વર્ષે ૬૧.૩૦ લાખ હેકટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું

સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાવર્ત્રિક વરસાદ થતા રાજ્યમાં ૬૧.૩૦ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે,જે ગતવર્ષની સરખામણીએ ૧૧૦ ટકા જેટલું વાવેતર થયું છે,તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. … Read More

વૃક્ષનું વાવેતર કરવાની કે જતન કરવાની તક મળે તેને કયારે જતી ન કરવી : જિલ્લા કલેકટર

જૂજ વ્યક્તિઓ છે કે જેને વૃક્ષોના લાભો વિશે ખ્યાલ ન હોય, તેમ છતાં વૃક્ષ વાવવામાં કે જતન કરવામાં હજુ પણ ઉત્સાહ જોવા મળતો નથી, તેવું આજરોજ ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં … Read More

આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતા સમયે ખેડૂતોએ છેતરપીંડીથી બચવા કાળજી રાખવી

ગુજરાત રાજ્યના ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં પાક વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે છેતરપીંડીથી બચવા માટે કેટલીક કાળજી રાખવાની થતી હોય છે. ગુજરાત રાજ્યના ખેતી નિયામકના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણની … Read More

થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસને લઇ જીરૂ, રાયડો સહિતના પાકોનું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતા

થરાદ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જમડા, વામી, લોરવાડા, લુણવા, દુધવા, માંજનપુરા ગ્રામ સહિતના વિસ્તારોમાં શિયાળામાં ગાઢ ધુમ્મસ છવાયું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોએ વાવેતર કરેલા જીરુ, … Read More

માત્ર ૪ દિવસમાં ૭૬ હજારથી વધુ વૃક્ષના રોપાઓનું વાવેતર કરાયું

સમગ્ર નવસારી જિલ્લાની શાળાઓમાં જિ.પ્રા.શિક્ષણાધિકારી રોહિતભાઇ ચૌધરીના દિશા નિર્દેશ પ્રમાણે તા.૨૭ જુનથી ૩૦મી જુન સુધીમાં અમૃત વન બનાવવા માટેનું ખાસ આયોજન ઝુંબેશ સ્વરૂપે પાર પાડવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લાની સરકારી-ખાનગી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news