વરસાદી પાણી ભરાઇ રહેતા ખેડુતોના પાકને ભારે નુકશાન

વલભીપુરના જુના રામપુર ગામ તરફ જવાને રસ્તે અમરેલી-અમદાવાદ હાઇવેની પશ્વિમ દિશા તરફ આવેલ ખેતરોમાંથી વરસાદના પાણીનો નિહાર બંધ થતાં અનેક ખેડુતોનો પાક પાયમાલ થઇ ગયો છે. વલભીપુરથી પાંચ કિ.મી.દુર આવેલ … Read More

હિંમતનગર પાલિકાનો વરસાદી પાણીની પાઈપલાઈનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

હિંમતનગરના છાપરીયા ચાર રસ્તે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન મસ મોટો ખર્ચો કરી તૈયાર કરવામાં આવી છે. કારણ કે વરસાદી પાણીથી રોડ ના તૂટી જાય … Read More

સરસપુરમાં વરસાદી પાણીમાં કેમિકલવાળું પાણી ફરી વળ્યું

અમદાવાદના સરસપુરમાં રોડ પર ફરી વળેલા કેમિકલના પાણીનો છે. ગટરો બેક મારતા રોડ પર ફીણ સાથેનું ઝેરી કેમિકલયુક્ત પાણી ફરી વળ્યું હતું. મ્યુનિ.એ નજીકમાં આવેલી અરવિંદ મિલના પ્લાન્ટ ઉપરાંત અન્ય … Read More

અમદાવાદમાં વરસાદી પાણીનો નિકાલ કરવા કલાકો સુધી ગટરના ઢાંકણા સાચવ્યા

ગત ૧૦મી જુલાઈએ સમગ્ર રાજ્યમાં વરસાદથી જનજીવન ખોરવાયું હતું. ત્યારે અમદાવાદમાં થયેલા વરસાદમાં સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ હતી. આ સમય દરમિયાન શહેરમાં ભરાયેલા પાણીનો નિકાલ લાવવા માટે સફાઈ કર્મીઓને તંત્ર … Read More

વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદમાં નવી ડ્રેનેજ લાઈન નંખાશે

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વોટર સપ્લાય કમિટી માં વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર સિસ્ટમ ને બદલવા અંગેની ચર્ચા થઇ હતી. જેમાં ભાજપના સત્તાધીશોએ ડ્રેનેજ સિસ્ટમને બદલવા … Read More

વરસાદી પાણીની સમસ્યા માર્ગ અને મકાન વિભાગ પુરી ન કરતા પાલિકા દૂર કરશે

મહેસાણાના મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટથી દેદીયાસણ જીઆઈડીસી થઈને નુગર બાયપાસ જતા માર્ગ પર આવેલી સોસાયટીમાં દર વર્ષ વરસાદી પાણીના નિકલના અભાવે ચોમાસામાં પાણી ભરાઈ જતા સમસ્યા સર્જાતી હોય … Read More

અમદાવાદ એરપોર્ટ પર વરસાદી પાણી ભરાશે તો સીધું સાબરમતી નદીમાં વહી જશે

અમદાવાદ એરપોર્ટના સાડા ત્રણ કિલોમીટરના રન વેને ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજથી નવો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દરરોજ સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી રન વે બનાવવાની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news