તુર્કી-સિરીયામાં અત્યાર સુધીમાં ત્રણ મોટા ભૂકંપ અને અમુક ક્ષણમાં ૩૮૦૦થી વધારેના જીવ

તુર્કી અને પડોશી દેશ સીરિયામાં સોમવારે આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ૩૮૦૦થી વધારે લોકોનાં મોત થઇ ચૂક્યા છે. આ સાથે ૧૫ હજારથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભૂકંપને કારણે … Read More

તુર્કીના ભૂકંપથી પ્રભાવિત થઇ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે પણ કચ્છમાં આવું સહન કર્યુ છે”

કોરોના મહામારીનો કપરો કાળ જોયા બાદ ફરી સમગ્ર વિશ્વ ભૂકંપના ભારે ઝટકા સહન કરી રહ્યું છે. દિલ્હી સહિત એશિયાઈ દેશો બાદ હવે ખાડી દેશોમાં ધરતીકંપ કહેર વરસાવી રહ્યો છે. છેલ્લા … Read More

ભચાઉથી ૨૬ કિલોમીટર દૂર ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

વાગડ ફોલ્ટ લાઈન પર આવેલા ભચાઉ પંથકને વધુ એક ધરતીકંપના આંચકાએ ધ્રુજાવી મુક્યું હતું. આજે સવારે ૧૧.૧૧ મિનિટે ૩.૧ની તિવ્રતાનો આંચકા આવ્યો હતો. જેથી ભચાઉથી ૨૬ કિલોમીટર દૂર રાજનસર નજીક … Read More

ઈરાનમાં ભૂકંપથી મચી ગઈ તબાહી, અસંખ્ય લોકો ઘાયલ

ઈરાનના પશ્ચિમોત્તર વિસ્તારના ખોય શહેરમાં શનિવારે આવેલા ૫.૯ની તિવ્રતાના ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે ૪૪૦ લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપ ઉત્તર પશ્ચિમી ઈરાનના … Read More

દિલ્હી-NCRમાં ભૂંકપના આંચકા અનુભવાયા, તીવ્રતા ૫.૮ હતી

મંગળવારે બપોરે દિલ્હી-NCR માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, પિથોરાગઢ અને અલ્મોડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના … Read More

કચ્છમાં ઠંડીના સતત ત્રીજા સપ્તાહે ૩ની તિવ્રતાના ત્રીજા ભૂકંપના આંચકાથી લોકો ધ્રુજી ઉઠ્યા

કચ્છમાં હાલ પડી રહેલી કાતિલ ઠંડીના વાતાવરણ વચ્ચે જમીનના પેટાળમાં થઈ રહેલી ક્રિયાથી વાગડ વિસ્તાર વધુ એક ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્‌યો હતો. સાવરે ૯.૧૭ મિનિટે તાલુકા મથક ભચાઉથી ૧૭ કિલોમીટર … Read More

હિમાચલમાં છેલ્લા ૨૩ દિવસમાં છઠ્ઠી વાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી છે. રાજ્યમાં રવિવારે મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ હતી.આ … Read More

દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હતું

દિલ્હી-એનસીઆરમાં ગુરૂવારે સાંજે ભૂકંપના ઝટકા આવ્યા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં પણ સાંજે ૭ કલાક ૫૯ મિનિટ પર ધરતી ધ્રુજી હતી. ભૂકંપની તીવ્રતા ૫.૫ હોવાનું સામે આવ્યું છે.  આ સાથે … Read More

ઈન્ડોનેશિયામાં આવેલા ભયાનક ભૂકંપને કારણે ૧૬૨ લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવામાં સોમવારે આવેલા ભયાનક ભૂકંપને કારણે ૧૬૨ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. લાપતા થયેલા લોકોની સંખ્યા પણ મોટી છે. ભૂકંપ બાદ તબાહીની … Read More

ભૂકંપથી ઈન્ડોનેશિયાની ધરતી ધણધણી ઉઠી, ૨૦ના મોત અનેક ઘાયલ

ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વિપ જાવામાં સોમવારે આવેલા ભૂકંપમાં લગભગ ૨૦ લોકોના મોત થયા. જ્યારે ઓછામાં ઓછા ૩૦૦ લોકો ઘાયલ થયા છે. સિયાંજૂરના પ્રશાસનના પ્રમુખ હરમન સુહરમને કહ્યું કે, હાલ મને જે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news