બદલીઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 9 કર્મચારીઓની બદલી અને કામગીરીમાં ફેરફાર કરાયો

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બોર્ડમાં ફરજ બજાવતા નવ (9) કર્મચારીઓની વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં બદલી તથા કામગીરીમાં ફેરફાર કરી નવી કામગરી સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે. … Read More

ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા ગયેલા પાંચ મજૂરોના મોત

મોરેના: મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના નૂરબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાદ્ય ઉત્પાદનો બનાવવાની ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા આવેલા પાંચ મજૂરોનું બુધવારે સવારે મૃત્યુ થયું હતું. મૃતકોમાં ત્રણ સાચા ભાઈઓ છે. પોલીસ સૂત્રોના … Read More

પ્રથમ ક્વાર્ટરમાં અમદાવાદ સહિત દેશના મોટાભાગનાં શહેરોમાં ઘરો મોંઘા થયાઃ NHB હાઉસિંગ રિપોર્ટ

નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન) દરમિયાન, અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ જેવા આઠ મોટા મહાનગરો સહિત 50 મોટા શહેરોમાંથી 43માં મકાનોની કિંમતોમાં વધારો થયો છે.  … Read More

પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષોને રાખડી બાંધીને રક્ષણ કરવાનો સંકલ્પ લીધો

મહોબા: ઉત્તર પ્રદેશના મહોબામાં, પર્યાવરણ પ્રેમીઓએ બુધવારે વૃક્ષોને રાખડી બાંધીને અને તેમની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લઈને અનોખી રીતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી. શ્રાવણ માસની પૂર્ણિમા નિમિત્તે સેંકડો ભક્તોએ આજે ​​વહેલી … Read More

ગુજરાત વિધાનસભાની કામગીરી બનશે પેપરલેસ, ધારાસભ્યોને તાલીમ આપવાની કામગારીનો થયો પ્રારંભ

નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશેઃ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગાંધીનગરઃ વિધાનસભા સત્ર સહિતની સંપુર્ણ કામગીરી પેપરલેસ કરી ડિજિટાઈઝ બનાવવા ગુજરાત વિધાનસભા સજ્જ થઈ ગયું … Read More

નીતિન ગડકરીએ BS ૬ સ્ટેજ ૨ ‘ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ’ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ કરાવ્યો

ઇથેનોલ પર મોદી સરકારનો ભાર ઊર્જા સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવા, ખેડૂતોની આવક બમણી કરવા, તેમને ઊર્જાદાતામાં પરિવર્તિત કરવાનાં ઉદ્દેશો સાથે સુસંગત છે, ત્યારે તેમને અન્નદાતા તરીકે ટેકો આપવાનું ચાલુ રાખે છે … Read More

અમેરિકામાં કોરોનાએ ફરી એકવાર પગપેસારો શરૂ, એડવાઈઝરી કરાઇ જાહેર, નેશવિલેમાં ડઝનથી વધુ લોકો કોવિડથી સંક્રમિત થયાના અહેવાલ

નવીદિલ્હીઃ અમેરીકામાં ઉનાળાના અંતમાં, કોરોના વાયરસના નવા વેવએ શાળાઓ, કાર્યસ્થળો અને સ્થાનિક સરકારને અસર કરી છે. નિષ્ણાતોએ લોકોને આ શિયાળામાં વધુ COVID-19ના પગપેસારાને લઈ તૈયાર રહેવા ચેતવણી આપી છે. સેન્ટર્સ … Read More

ગ્રીસના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે સર્જાયો વિનાશ, ન્યૂયોર્ક કરતા પણ છે મોટો વિસ્તાર બળીને થઈ ગયો ખાખ..

ગ્રીસના વિવિધ પ્રાંતોમાં આગ તબાહી મચાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી જંગલની આગ લાગેલી છે. ગ્રીસના લોકો જંગલની આગ સામે લડી રહ્યા છે. ગયા અઠવાડિયે યુરોપની સૌથી ભયંકર આગમાં ઉત્તરપૂર્વના … Read More

ઈસરોને મોટી સફળતા મળી, પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્ર પર ઓક્સિજનની હાજરીની થઈ પુષ્ટિ

નવીદિલ્હીઃચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડ થયેલા ચંદ્રયાન ૩ને (Chandrayaan 3)) ફરી એકવાર મોટી સફળતા મળી છે. રોવર પ્રજ્ઞાન પર સવાર લેસર-પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) સાધનએ દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની સપાટીમાં … Read More

બાલી સાગરમાં તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયોઃ CENC

જકાર્તા: ઇન્ડોનેશિયાના બાલી સાગર ક્ષેત્રમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે જાનહાનિની ​​સંખ્યા વિશે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news