બંગાળમાં દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં ૪૦ લોકો વહી ગયા, ૪ના થયા મોત

દુર્ગા વિસર્જનનો પ્રસંગ બંગાળના કેટલાંક પરિવારો માટે દુઃખના સમાચારો લઈને આવ્યો. બંગાળના જલપાઈગુડી જિલ્લાના માલબજારમાં મોટી દુર્ઘટના ઘટી. માલબજારમાં આવેલી માલ નદીમાં દુર્ગા વિસર્જન દરમિયાન મળેલાં કરુણ સમાચારોએ સ્થિતિ ગમગીન … Read More

ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ૧૫ દિવસ બાદ નદીની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી

નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં ૨.૬૫ લાખ કયુસેક પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી ૨૧ ફૂટ પર પહોંચી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાવધ રહેવા તાકીદ … Read More

સેનાના જવાનો સિંધુ નદીમાં લોખંડના ભારે ભાગો નાખ્યા, થોડા જ કલાકોમાં નદી પર પુલ બની ગયો

ભારતીય સેનાએ ફરીથી પોતાની યોગ્યતાને માન્યતા અપાવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એન્જિનિયરિંગમાં ભારતીય સેનાની શ્રેષ્ઠતા સ્પષ્ટ દેખાઈ રહી છે. વીડિયોમાં સેનાના જવાનો લદ્દાખના … Read More

સંત સરોવરના ૨૧ દરવાજા ખોલી પાણી છોડતા નદી કિનારાના ગામડાઓને એલર્ટ અપાયું

ઉત્તર ગુજરાતમાં અને મુખ્યત્વે સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે સંત સરોવર અને હેઠવાસના વિસ્તારોમાં ૧૦ ગામના લોકોને સાવચેતીના પગલાં તરીકે નદી … Read More

નદીમાંથી ચાંદીનું અદભૂત શિવલિંગ મળ્યું

શ્રાવણનો મહિનો ભગવાન શિવને અતિપ્રિય છે એવું મનાય છે. આથી શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. બહુ જલદી શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારી છે. ત્યારે યુપીથી એક … Read More

કાલોલની કરાડ નદીમાં કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા પર્યાવરણ પર જોખમ

હાલોલ અને કાલોલ ઔદ્યોગિક વસાહતના કેટલાક એકમો આસપાસના ગામડાઓ માટે ખતરો સમાન બની રહ્યા છે. ગામડાઓની જમીનો નષ્ટ થઈ રહી છે, ખેતીની ઉપજો ઘટી રહી છે તો જમીનમાં પાણી પીવાલાયક … Read More

જરખીયા ગામ પાસેની નદીમાં ગંદકી હોવાથી ગ્રામજનોમાં રોગચાળો ફેલાવાની દહેશત

જરખીયાના ગામની નદીની અંદર ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા બાજુમાંથી પસાર થવામાં પણ ખુબજ મુશ્કેલી પડી રહી છે. પાણીમાં ગંદકી હોવાથી ખુબ દુર્ગધ આવી રહી છે. નદીમાં ગંદુ પાણી હોવાથી લોકોના આરોગ્ય … Read More

નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે કહ્યું બધો પોતાનું વિચાર્યું એટલે આજે આવી સ્થિતિ

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાહીબાગ વિસ્તારની ૨૭ જેટલી સોસાયટીઓની માહિતી મેળવી છે, કે જેઓ ગેરકાયદેસર રીતે દૂષિત પાણી સીધું નદીમાં ઠાલવતી હતી. આ સોસાયટીઓને નોટિસ આપવામાં આવી … Read More

આણંદમાં રાસાયણિક પાણી નદીમાં પ્રવાહિત કરતા જળપ્રદુષણ વધ્યું

વિશ્વમાં જળ પ્રદૂષણની વધતી સમસ્યા આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહી છે. આણંદ જિલ્લામાં પણ તારાપુર પાસેથી પસાર થતી સાબરમતિ નદી દિવસેને દિવસે કેમિકલયુક્ત નદીમાં ફેરવાઈ રહી છે. આથી વધતા જતા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news