ઉત્તરાખંડમાં ૩૦ જૂન સુધી રેડ એલર્ટ, દિલ્હી-યુપીમાં પણ મેઘ વરસશે

દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. તેની અસર દિલ્હી, યુપી અને બિહાર સહિત તમામ રાજ્યોમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન … Read More

દિલ્હીમાં હવે ૧૦ ટકાનો વીજળી વધારો ઝીંકાયો, DERCએ આપી મંજુરી

દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એટલે કે DERC એ PPAC (પાવર પરચેઝ એગ્રીમેન્ટ કોસ્ટ) દ્વારા વીજળીના દરમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેના કારણે દિલ્હીમાં વીજળીનો દર ૧૦ ટકા મોંઘો થશે. … Read More

ભીષણ ગરમીના કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ દિલ્હીમાં બેઠક બોલાવી

દેશભરમાં ઘણા વિસ્તારોમાં ભીષણ ગરમીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હીટ સ્ટ્રોકના કારણે ઘણા લોકોના મોત થયાના રિપોર્ટ છે. ભીષણ ગરમીના કારણે ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે. … Read More

દિલ્હીના મુખર્જી નગરના કોચિંગ સેન્ટરમાં આગ લાગી

દિલ્હીના મુખર્જી નગરમાં સંસ્કૃતિ કોચિંગ સેન્ટરમાં આગ લાગતા હોબાળો મચી ગયો હતો. કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ છત પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ સાથે આગને કાબૂમાં લેવા માટે … Read More

દિલ્હીમાં PM મોદીએ બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખી સમીક્ષા બેઠક યોજી

ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. જેથી ગુજરાતની રાજધાની ગાંધીનગરથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધી બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી અને તેમનું આખુ મંત્રીમંડળ સક્રિય બન્યું … Read More

દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, ૨ કલાક બાદ આગ પર કાબુ મેળવાયો

દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે ન્યૂ બોર્ન ચાઈલ્ડ હોસ્પિટલમાં આગ લાગી હતી. ઘટના બાદ સમયસર ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ ૨૦ નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આગ લાગવાનું … Read More

દેશભરમાં આગ ઝરતી ગરમીની ઈનિંગ શરુ, દિલ્હી સહિત અનેક રાજ્યમાં પારો ઊંચકાતા લોકો પરેશાન

ઉત્તર- મધ્ય સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. માત્ર ૭૨ કલાકમાં જ દિલ્હી સહિત કેટલાંક રાજ્યોના તાપમાનમાં નવ ડિગ્રી સુધીનો વધારો થયો છે. મધ્યપ્રદેશમાં સોમવારે છ … Read More

દિલ્હીમાં કોવિડ-૧૯ના ૫૩૫ નવા કેસ, સંક્રમણ દર ૨૩%ને પાર, એક જ દિવસમાં ૫૦૯ લોકો સંક્રમિત

દિલ્હીમાં શનિવારે કોવિડ-૧૯માં ૫૩૫ નવા કેસ સામે આવ્યા છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતા પ્રમાણે સંક્રમણનો દર ૨૩.૦૫% છે. રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે ૧૯.૯૩ ટકાના સંક્રમણ દર સાથે … Read More

દિલ્હી-NCRમાં ૩૦ સેકન્ડથી વધુ સમય સુધી ૫.૮ તીવ્રતાના ઝટકા અનુભવાયા, લોકો દોડવા લાગ્યા

દિલ્હી-NCR માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા છે. ૩૦ સેકન્ડથી વધુ સમય સુધી આ ઝટકા અનુભવાયા. નેપાળમાં પણ ભૂકંપ અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૮ માપવામાં આવી છે. ભૂકંપનું … Read More

દિલ્હી-NCRમાં ભૂંકપના આંચકા અનુભવાયા, તીવ્રતા ૫.૮ હતી

મંગળવારે બપોરે દિલ્હી-NCR માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, પિથોરાગઢ અને અલ્મોડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના … Read More