ગુજરાત રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત મળશેઃ હવામાન વિભાગ

અમદાવાદ: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. લઘુત્તમ તાપમાનમાં ધીમેધીમે વધારો થતાં રાજ્યના લોકોને ઠંડીમાં રાહત મળી રહી છે. હવામાન વિભાગે જાહેર કરેલા સવારના ૮.૩૦ વાગ્યા સુધીના તાપમાનના આંકડા અનુસાર … Read More

બ્રિટને પણ લીવરના રોગોમાં ગિલોયની ઉપયોગીતા સ્વીકારી

હરિદ્વાર/દેહરાદૂન: યુકેએ હવે હેપેટો પ્રોટેક્ટિવ (યકૃતને સ્વસ્થ રાખવાની ક્ષમતા) અને ગિલોય (ટિનોસ્પોરા કોર્ડિફોલિયા)ની અન્ય ફાયદાકારક અસરોનો પણ સ્વીકાર કર્યો છે. જેને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી ઓફ ગ્રેટ … Read More

દેશ ભક્તિ ફિલ્મ થકી ૭૫માં પ્રજાસત્તાક દિન ઉજવણી

દેશભક્તિના પર્વ એવા ૭૫માં પ્રજાસત્તાક દિન નિમિતે ટેકસો ગ્લોબલ ફોઉન્ડેશન દ્વારા ગુતાલ પ્રાથમિક શાળામાં દેશભક્તિની ફિલ્મ દેખાડી ઉજવણી કરવામાં આવી. ટેકસો ગ્લોબલ ફોઉન્ડેશનના ફાઉન્ડર તેમજ ડાઈરેક્ટર કિન્નરીબેનના કહેવા પ્રમાણે બાળકોને … Read More

ચીનમાં પશુઓની લુપ્તપ્રાય જાતિનું પ્રથમ સફળ ક્લોનિંગ

બેઇજિંગઃ ચીને દક્ષિણ પશ્ચિમ જીજાંગ સ્વાયત્ત ક્ષેત્રમાં જોવા મળતી પશુઓની બે લુપ્તપ્રાય જાતિ ઝાંગમુ અને એપિઝિયાઝાનું સફળતાપૂર્વક ક્લોનિંગ કર્યું છે. વૈજ્ઞાનિકોએ સોમવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું હતું કે દરેક … Read More

હાલોલની બરોડા એગ્રોમાં આગની ઘટના સહિત પંચમહાલમાં એક જ દિવસમાં આગની ત્રણ ઘટના સામે આવી

ગોધરાઃ પંચમહાલમાં એક જ દિવસમાં આગની ત્રણ ઘટના સામે આવી છે. જેમાં અલગ અલગ સ્થળે આગ લાગવાની ઘટના બની છે. પંચમહાલના ગોધરા અમદાવાદ રોડ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગી … Read More

સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદે દબાણ હટાવી અધધ કહી શકાય એટલી ૧૭ વીઘા જમીન ખુલ્લી કરવામાં તંત્રને સફળતા મળી

જૂનાગઢઃ ભૂપેન્દ્ર પટેલની સરકારે ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી મોટાપાયે શરૂ કરી છે. દ્વારકામાંથી મોટાપાયે જમીન ખુલ્લી કર્યા બાદ હવે સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદે દબાણ હટાવવાનું કામ … Read More

વડનગરમાં બનનારૂં એશિયાનું સૌપ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ૨૮૦૦ વર્ષથી અત્યાર સુધીના ઇતિહાસની ઝાંખી કરાવશે

મહેસાણાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર ઐતિહાસિક નગરી તરીકે આખી દુનિયામાં જાણીતું છે. ત્યારે હવે તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાવા જઈ રહયું છે. વાત વડનગરમાં આકાર લઈ રહેલા … Read More

ફોર્બ્સ મેગેઝીને દુનિયામાં દિગ્ગજ અરબપતિઓનું લિસ્ટ ફરીથી જાહેર કર્યું, આ વખતે અરબપતિ બનવાનો આખેઆખો ખેલ પલટાયો

દિલ્હી: દુનિયામાં દિગ્ગજ અરબપતિઓનું લિસ્ટ ફરીથી જાહેર થઈ ગયું છે. આ વખતે અરબપતિ બનવાનો આખેઆખો ખેલ પલટાયો છે. એલન મસ્કને પછાડીને બર્નાર્ડ અરનાલ્ટ દુનિયાના સૌથી અમીર શખ્સ બની ગયા છે. … Read More

એક બિસ્કિટે ૨૫ વર્ષની યુવતીનો જીવ લીધો, મૃત્યુનું કારણ સામે આવતા દરેકને આઘાત લાગ્યો

ચા સાથે બિસ્કીટ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. આ એક એવી વસ્તુ છે જે પુખ્તોથી લઈને બાળકો સુધી દરેકને ગમતી હોય છે. ઘણા લોકો ચાના એટલા શોખીન હોય છે … Read More

ગ્રાહકે ઈડલી સંભારમાંથી વંદો નીકળતા ફરિયાદ કરતા ગોધરામાં જાણીતી દુકાનના સ્ટાફે કરી દાદાગીરી

ગોધરાઃ ગુજરાતમાં એક તરફ હાર્ટ એટેકથી હાહાકાર મચી ગયો છે. તો બીજી તરફ, આરોગ્યને હાનિકારક વસ્તુઓ પીરસાઈ રહી છે. વડોદરા બાદ ગોધરામાં પણ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ગંભીર બેદરકારી સામે આવી છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news