Paryavaran Today Breaking: નારોલમાં આવેલી મહાલક્ષ્મી ફેબ્રિક્સ મિલ્સ લિમિટેડમાં લાગી ભીષણ આગ

અમદાવાદઃ શહેરમાં આવેલી નારોલ  સ્થિત એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી  છે. આ આગ આજે સવારના સમયે લાગી હોવાની જાણકારી મળી રહી છે. શહેરની નારોલમાં આવેલી મહાલક્ષ્મી ફેબ્રિક્સ … Read More

સુરતમાં પાલિકાનું ગંદા પાણીનું કૌભાંડમાં કાર્યપાલક ઈજનેરને સસ્પેન્ડ કરેવામાં આવ્યો

સુરતઃ હજીરાના ઉદ્યોગનો ટર્શરી ટ્રીટમેન્ટ પાણીના અંદાજ ડબલ થયા તે કિસ્સામાં કૌભાંડ બહાર આવ્યું હતું. સુરત પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી હજીરાની કંપનીને ફાયદો કરાવવા માટે સુરત પાલિકાના કેટલાક અધિકારીઓની … Read More

નાગરિકો પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં જીવે તે સુનિશ્ચિત કરવાની કેન્દ્ર સરકાર અને રાજ્યોની બંધારણીય જવાબદારીઃ સુપ્રીમ કોર્ટ

પ્રદૂષણ પર દિલ્હી સરકારના જવાબથી અમે સંતુષ્ટ નથીઃ સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાથી અમે સંતુષ્ટ નથીઃ સુપ્રીમ કોર્ટ દિલ્હી સરકાર અને શહેર પોલીસ … Read More

રાજકોટમાં સહારા યુનાઈટ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ હજુ પણ બેકાબૂ

રાજકોટઃ રાજકોટના પડધરી પાસે આવેલી સહારા યુનાઈટ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. રાજકોટ જીલ્લામાં પડધરી નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં મંગળવારે મોડી રાત્રે આગ ફાટી નીકળેલી આગ હજુ પણ કાબૂમાં … Read More

નારોલ જીઆઈડીસી ગેસ દુર્ઘટનામાં રૂલ-9ના નિયમોના ઉલ્લંઘનની તપાસમાં જીપીસીબીની નિષ્ક્રિયતા કે લાચારી?

અમદાવાદઃ નારોલ સ્થિત ટેક્સટાઇલ એકમમાં થયેલ ગેસ ગળતરના કેસમાં જીપીસીબી દ્વારા દેવી સિન્થેટિક વિરૂદ્ધ કાર્યવાહી કરી ક્લોઝર આપવામાં આવ્યું હોવાનું તેમજ રૂપિયા 25 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવામા આવેલ … Read More

કેદારનાથ ધામમાં પ્રશાસનની બેદરકારીથી પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વધી

“ખાડાઓમાં અનેક ટન અષોધિક કરાયેલ કચરો ઠાલવવામાં આવ્યો છે”: RTIમાં ખુલાસો કેદારનાથઃ ચાર ધામમાંથી એક કેદારનાથ ધામમાં પ્રશાસનની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે ધામની … Read More

નવસારીમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે અચાનક ભડકો થતા લાગી ભીષણ આગ, 3ના મોત 4 ઘાયલ

એકસ્ટ્રા એક્ઝિટ ન હોવાથી કર્મચારીઓને ભાગવાનો મોકો ન મળતાં ગૂંગળાઇને મોતને ભેટ્યા ગોડાઉનમાં મોટેભાગે કેમિકલ હોવાથી હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ ગોડાઉનનો જે શેડ હતો એનાથી … Read More

સ્પેન્ટ એસિડનો ઉપયોગ + ખોટી પ્રક્રિયાઓ = ગોઝારી-ગંભીર ઘટનાઓ

રૂલ-૯ની મંજૂરી મેળવ્યાં વગર આવી રીતે સ્પેન્ટ એસિડનો ઉપયોગ કરવાથી નામદાર એનજીટી તથા સુપ્રિમ કોર્ટના કાયદાનો ભંગ યોગ્ય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)થી સજ્જ ન હોય તેવા કામદારો બની શકે છે … Read More

સ્પેન્ટ એસિડનો રૂલ-9ના કવચ હેઠળ ગેરકાયદેસર નિકાલ?

જીપીસીબી રૂલ-9ની મંજુરી હેઠળ થતા સ્પેન્ટ એસિડના નિકાલના મોનીટરીંગમાં અસમર્થ મંજુરી કરતા વધુ સ્પેન્ટ એસિડના જથ્થાનો નિકાલ કે ઉપયોગ થાય છે તે જીપીસીબી દ્વારા ચકાસવામાં આવે છે કે કેમ?  સ્પેન્ટ … Read More

JDPAના હોદ્દેદારોને હાઇકોર્ટમાં પ્રદૂષણ અંગે પીઆઈએલ કરવાની ધમકી આપી 11 લાખ પડાવનાર બે આરોપીઓ ઝડપાયા

રાજકોટઃ જેતુપર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો પાસેથી પ્રદૂષણ નામે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાની ધમકી આપનાર વકીલ સહિત બે આરોપીઓની જેતપુર શહેર પોલીસે ધરપકડ કરી છે. આ કિસ્સામાં બે આરોપીઓએ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news