યાત્રાધામ વિરપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે યાત્રાધામ વિરપુરમાં સતત ચોથા દિવસે વહેલી સવારથી જ … Read More

ભાવનગર જિલ્લામાં સિઝનનો ૧૪ ટકા વરસાદ ત્રણ દિવસમાં વરસ્યો

ભાવનગર જિલ્લામાં સીઝનનો ૧૪% વરસાદ ત્રણ દિવસમાં વરસી ગયો છે. ઉમરાળા, પાલિતાણા, સિહોરમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો છે. તો જિલ્લામાં સરેરાશ ૮૦ મી.મી વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના … Read More

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જળસ્તરમાં સતત વધારો, યૂપી સહિત ૧૨ જિલ્લાઓમાં રેડ એલર્ટ

ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે અને સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. પહાડો પર સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ગંગા … Read More

આણંદમાં મેઘરાજાની તોફાની ઇનિંગઃ ૪ કલાકમાં ૭ ઇંચ વરસાદ

આણંદ તાલુકામાં બે દિવસમાં સુસવાટા પવન સાથે ધમાકેદાર દોઢ દિવસમાં ૧૩ ઇંચ વરસદ આણંદમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે.આ બે દિવસમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. હજુ પણ આકાશમાં ઘેરાયેલ … Read More

વડોદરામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદઃ વિશાળ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થતાં મોટી જાનહાની ટળી

વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો અને શહેરમાં અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો … Read More

અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદમાં શહેરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમી અને બફારો વધતાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યાં છે. અમદાવાદ શહેરના નાગરિકોને ગુરુવારથી ગરમી અને ઉકળાટથી છૂટકારો મળે તેવી વિગતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત … Read More

સૌરાષ્ટ્રમાં ચોમાસામાં ૩૬ ઈંચ કરતાં વધુ વરસાદ પડવાની આગાહી

સૌરાષ્ટ્ર ના ખેડૂતો માટે સારા સમાચાર છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે ૧૬ આની વરસાદ રહેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. દર વર્ષે વાવણી ભીમ અગિયારસ થી શરૂ થતી હોય છે. જો … Read More

રાજ્યમાં આગામી ૫ દિવસમાં અમદાવાદ સહિત દ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્ર ના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત  માં પ્રવેશે છે. ગુજરાત માં ધીમે ધીમે ચોમાસા ની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય … Read More

રાજ્યમાં આગામી દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

કચ્છમાં ચોમાસુ બેસતા વિલંબ થવાના સંકેત ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના નવસારી, વલસાડ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સામાન્ય … Read More

રાજ્યામાં ચોમાસાની એન્ટ્રી, આગામી ૪૮ કલાક ભારે!, ૧૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

મુંબઇને ધમરોળ્યા બાદ મોન્સૂન ૨૦૨૧ની દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થઇ છે. નૈઋત્યનું ચોમાસું વલસાડથી ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું હોવાની ભારતીય હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. મેઘરાજાના આગમન સાથે જ વલસાડ … Read More