ગુજરાત સસ્ટેઇનેબલ ફ્યુચર માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના બીજા દિવસે આયોજિત “રિન્યૂએબલ એનર્જી – પાથ વે ટુ અ સસ્ટેનેબેલ ફ્યુચર”માં સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અંગે તેમણે કહ્યું હતું … Read More

VGGS 2024: પ્રધાનમંત્રીના દુરંદેશી અને આયોજનબદ્ધ પગલાંની વિવિધ દેશોના વડાઓએ મુક્ત કંઠે સરાહના કરી

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં ૧૩૦થી વધારે દેશોના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીઓ, રાજદૂતો, ડેલિગેટ્સ નોંધપાત્ર સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પોતાના … Read More

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી વી.કે.સિંઘે ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની મુલાકાત કરી

ગાંધીનગર : VGGS-૨૦૨૪ અંતર્ગત હેલિપેડ, ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી વી.કે.સિંઘે … Read More

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10મા સંસ્કરણમાં પ્રધાનમંત્રીના વિઝનરી એપ્રોચની પ્રશંસા કરતા ગ્લોબલ બિઝનેસ લીડર્સ

લક્ષ્મી મિત્તલ, ચેરમેન, આર્સેલર મિત્તલ આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વાઇબ્રન્ટ ગુજરાતની 20મી વર્ષગાંઠની મુલાકાતને યાદ કરી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મેગા ગ્લોબલ ઇવેન્ટ માટે સંસ્થાગત … Read More

વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્‌ઘાટન કર્યુ

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્‌ઘાટન કર્યુ છે. ગાંધીનગરમાં ૯થી ૧૩ જાન્યુઆરી … Read More

ગાંધીનગરમાં સૌપ્રથમવાર ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકાયું, આ રીતે મેળવી શકાશે કપડાની બેગ

ગાંધીનગરઃ નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીના સ્થાને કપડાની બેગ વાપરવા પ્રોત્સાહિત કરી નાગરિકોની સ્વચ્છતાલક્ષી આદતોમાં સુધાર લાવવાના હેતુસર સેક્ટર-૨૧ શાકમાર્કેટ ખાતે એસ્ટ્રલ ફાઉન્ડેશનના સહયોગથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ … Read More

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનોને આવકારવા ગાંધીનગર સજ્જ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા … Read More

સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરેલ ૫ એસી ડબલ ડેકર બસની ખાસિયત જાણો

ગાંધીનગરઃ ગુજરાતમાં નવું નજરાણું ઉમેરાયું છે. ગાંધીનગરના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે, આ બસ ખાસ રીતે લંડનથી મંગાવવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું … Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શરૂ કરેલ ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અભિયાન અંતર્ગત ગાંધીનગર સેકટર-૨૪ ખાતે સ્વચ્છતા કરવામાં આવી

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘નિર્મળ ગુજરાત’ અભિયાનને વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘નિર્મળ ગુજરાત ૨.૦’ લોન્ચ કર્યું છે. જે અંતર્ગત શુક્રવારે ગાંધીનગર મહાનગર દ્વારા ‘સ્વચ્છ અને … Read More

કોલવડાની ડમ્પિંગ સાઇડને હરિયાળી બનાવી દેશના સૌથી મોટા ’વન કવચ’નું લોકાર્પણ

ગાંધીનગરઃ વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ સમગ્ર વન … Read More