વડોદરામાં શ્રીજી અગરબત્તી કંપનીમાં ભીષણ આગ લાગતા ખળભળાટ મચ્યો

વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસીમાં આવેલી શ્રીજી અગરબત્તી કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી શ્રીજી અગરબત્તીમાં આજે … Read More

વડોદરાના ખો઼ડિયાનગર ચાર રસ્તા પાસે ગોડાઉનમાં આગ લાગતા ચકચાર

વડોદરાના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલી આદર્શ વિદ્યાલયની બાજુમાં પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો . વડોદરા શહેરના ખોડિયારનગર ચાર … Read More

નાગરવાડા વિસ્તારમાં ગેસ પાઇપલાઇન લિકેજ થતા આગથી અફડાતફડી મચી

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મુખ્ય માર્ગમાંથી આગની જ્વાળાઓ નીકળતા વિસ્તારમાં ઉત્તેજના છવાઇ હતી. ગેસ પાઇપલાઇન લીકેજ થવાથી આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડના લશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવવા સતત એક કલાક … Read More

વડોદરાના તરસવા ગામમાં મકાનમાં આગ, ૬ વર્ષનું બાળક આગમાં ભડથું

વાઘોડિયા તાલુકાના તરસવા ગામના એક મકાનમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. એક બાળક આગમાં ભડથું થઇ ગયું હતું. જ્યારે એક બાળક સમયસર ઘરની બહાર નીકળી જતા તેનો બચાવ … Read More

વડોદરામાં ઘાટની સફાઈ કાર્ય વિશ્વામિત્રી નદીના કાંઠેથી એક ગુફા મળી આવી

વડોદરા શહેરના મધ્યમથી પસાર થતી વિશ્વામિત્રી નદી શહેરની ધરોહર છે. ઈતિહાસમાં આ નદીનું આગવું મહત્વ હતું. પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે આ નદી પોતાની ઓળખ ગુમાઈ ચૂકી છે. શહેરના કેટલાક નાગરિકોએ … Read More

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ મચી

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં અજબડી મીલ પાસે આવેલા ઠેકરનાથ સ્મશાન નજીકની ઝૂપડપટ્ટીના એક ઝૂપડામાં સવારે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ બનાવમાં ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ … Read More

વડોદરાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત તથા વિસ્તારમાં વધી ચિંતા

વડોદરા શહેરના વારસિયામાં આવેલા સિંધુસાગર તળાવમાં રહસ્યમય રીતે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. જેને પગલે સામાજિક કાર્યકરોએ પહોંચીને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બીજી તરફ સિંઘુસાગર તળાવ … Read More

વડોદરામાં પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો થયો વેડફાટ

વડોદરા શહેરના આજવા રોડ પર પંચમ પાર્ટી પ્લોટ પાસે પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડયું છે. છેલ્લા ચાર પાંચ દિવસથી પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. … Read More

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધુમ્મસને કારણે ૪૦થી વધુ ગાડી એકસાથે અથડાઈ

સોમવારે રાજ્યના અનેક શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ જ કારણે અનેક અકસ્માત સર્જાતા હોય છે. દ્વારકા-ખંભાળિયા હાઈવે પર ધુમ્મસને કારણે બે ગાડી વચ્ચે ટક્કર થઈ છે. આ બનવમાં … Read More

બારડોલી અને વડોદરા જિલ્લાના સાવલમાં અનેક ગાયો બર્ડ ફ્લૂના કારણે મોતને ભેટી

રાજ્યના ૪ જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે, ત્યારે હવે ગાયો પણ સંક્રમિત થવા લાગી છે. સુરત જિલ્લાના બારડોલી અને વડોદરા જિલ્લાના સાવલમાં અનેક ગાયો બર્ડ ફ્લૂના કારણે મોતને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news