વડોદરામાં બે દિવસ ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે
વડોદરાના છાયાપુરી સ્ટેશન પાસેથી બુલેટ ટ્રેનનો ટ્રેક પસાર થતો હોવાથી રાયકા-દોડકા ફ્રેન્ચવેલથી શહેર તરફ આવતી ૧૩૫૪ મીમી ડાયાની પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી આગામી ૧૫મી તારીખે કરાશે. જેના પગલે તા.૧૫મીએ … Read More











