વડોદરા GIDCમાં ઝેરી ગેસ લિક, બે કર્મચારીઓના મોત
વડોદરા શહેર નજીક નંદેસરી જીઆઈડીસી સૌથી મોટી ઔધોગિક એકમ ક્ષેત્ર ધરાવે છે. આ જીઆઈડીસીમાં બેઝિક ઇન્ટરનેશનલ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં રોજ કર્મચારી નિત્યક્રમ મુજબ પોતાની ફરજ બજાવતા હોય … Read More
વડોદરા શહેર નજીક નંદેસરી જીઆઈડીસી સૌથી મોટી ઔધોગિક એકમ ક્ષેત્ર ધરાવે છે. આ જીઆઈડીસીમાં બેઝિક ઇન્ટરનેશનલ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં રોજ કર્મચારી નિત્યક્રમ મુજબ પોતાની ફરજ બજાવતા હોય … Read More
વડોદરામાં સામાન્ય વરસાદમાં રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે. ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું હોવાના તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.જેને લઈ પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં પેચવર્કની … Read More
થોડા મહિના પહેલા પર્યાવરણવાદીએ NGT માં વિશામિત્રી નદીને સ્વચ્છ રાખવા માટે લડત આપી હતી. NGT ને 2 મહિનામાં નદી સાફ કરવાનો આદેશ આપ્યો અને VMC ને નોટિસ આપી. VMC માત્ર … Read More
વાપીના નાગરિકોએ વડોદરા કરતાં બમણા ૧,૦૫,૪૧૧ અભિપ્રાયો આપ્યા હતા. ૨૩ લાખના શહેરમાં ૨ ટકા લોકોએ જ ફીડબેક આપ્યા છે. ગત સર્વેક્ષણમાં શહેરમાંથી ૧૧,૩૪૫ લોકોએ જ અભિપ્રાય આપ્યા હતા. બીજા અર્થમાં … Read More
વડોદરાના સંગમ ચાર રસ્તાથી ફતેપુરા જવાના રસ્તા ઉપર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પીવાનું પાણી વહી ગયું. વગર વરસાદે વરસાદ પડ્યો હોય તેવી સ્થિતી થઇ ગઇ અને રોડ … Read More
શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા નજીક આવેલા સલાટવાડા રહેણાંક વિસ્તારના નવાગઢ મહોલ્લામાં મોડી રાત્રે સાડા છ ફૂટનો મગર ધસી આવતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે, મગર સ્થાનિક … Read More
કોરોના મહામારીના કાબૂમાં આવતા ૯૭ દિવસ બાદ વડોદરા શહેરમાં સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. પહેલા દિવસે જ મોટી સંખ્યામાં સહેલાણીઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે પહોંચ્યા હતા. અનલોકના પ્રથમ તબક્કામાં … Read More
વડોદરા શહેરમાં આજે બપોરના સમયે અચાનક જ વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો અને શહેરમાં અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. અનેક સ્થળોએ વૃક્ષો … Read More
સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે આવેલા જે.ડી.એમ. સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરની લેબોરીટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવને પગલે સાવલી નગરપાલિકા અને જીઆઇડીસીના મળીને ૨ ફાયર ફાઈટરોએ આગ પર … Read More
ઉચ્ચત્તર પગાર ધોરણની માગ સાથે વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના જવાનોએ કાળી પટ્ટી ધારણ કરીને આજે ફરજ બજાવી હતી. નોકરીના ૧૩ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ … Read More