ઉત્તર પ્રદેશમાં વરસાદના કારણે ઠંડુ વાતાવરણ થયું

ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ગાઝિયાબાદ, નોઈડા, અલીગઢ, બુલંદશહર, મથુરા, મેરઠ અને લખનઉ સહિત ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ઝરમર કે હળવા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું … Read More

દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ઉ.પ્રદેશનું ગાઝિયાબાદ બીજા નંબરે

છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયામાં પ્રદૂષણ સૌથી મોટો ખતરો બનીને સામે આવ્યું છે. ભારતમાં પણ પ્રદૂષણનો ખતરો વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન બ્રિટિશ કંપની હાઉસફ્રેશે એક રિપોર્ટ તૈયાર કર્યો છે, … Read More

ઉ.પ્રદેશના સીતાપુરમાં વરસાદને પગલે દિવાલ ધરાશાયીઃ ૭ના મોત

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને પગલે બુધવારે અલગ અલગ ગામોમાં દીવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકો સહિત કુલ ૭ લોકોના મોત નીપજ્યા છે. સીતાપુરમાં વરસાદના કારણે અલગ અલગ વિસ્તારમાં દીવાલ પડતાં કુલ … Read More

રાજસ્થાન,ઉ.પ્રદેશ,મ.પ્રદેશમાં વીજળી ત્રાટકતા ૭૦થી વધુના મોત

ઉત્તર ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ સાથે જ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડવાને કારણે ૬૦થી વધારે લોકોનાં મોત … Read More

ગોંડામાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે બે માળનું મકાન ધરાશાયીઃ ૮ના મોત

ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લામાં મંગળવારની રાતે મોટી દુર્ઘટના પરિણમી હતી, જેમાં વજીરગંજ ક્ષેત્રના ટિકરી ગામમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ દુર્ઘટનામાં ૨ મકાન ધરાશાયી થયાં હતાં. પ્રાપ્ત થતી … Read More

ઉત્તર પ્રદેશમાં બિજનૌરમાં ફટકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ

ઉત્તર પ્રદેશમાં બિજનૌર જિલ્લાના બક્શીવાલા વિસ્તારમાં ફટકડાંની ફેક્ટરીમાં ગુરુવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. ઘટના દરમિયાન ફેક્ટરીમાં કામ કરતાં ૫ લોકોના મોત થયા હતા. જ્યારે ૪ની હાલત ગંભીર છે. ઘાયલોની બિજનૌર … Read More

વતન જતા ઉત્તરપ્રદેશના શ્રમિકો માટે સંવેદના માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભોજન-પાણીની કરાઇ વ્યવસ્થા

અમદાવાદઃ કોરોના વાઇરસના પગલે દેશવ્યાપી લાગૂ કરાયેલા લોકડાઉનના કારણે અનેક પરપ્રાંતિય શ્રમિકો રાજ્યમાં અટવાયા હતા. આ શ્રમિકોને તેમના વતન પરત મોકલાવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. … Read More