૫,જાન્યુઆરી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ

આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં ૪થી ૫ દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તો હવે ફરીથી ગુજરાતની જનતા અને ખેડૂતો … Read More

રાજકોટ જિલ્લામાં ખરાબ વાતાવરણથી જીરાના પાકને નુકશાન થવાની ભીંતી

રાજકોટ જિલ્લામાં છેલ્લા ૬ દિવસથી ગાઢ ધુમ્મસને કારણે સવારમાં જ ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. રાજકોટમાં  વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. બીજી તરફ વીરપુર, ગોંડલ અને જસદણ … Read More

ખેડા જિલ્લામાં માવઠાની અસર જોવા મળી

કમોસમી વરસાદને કારણે રોડ રસ્તાઓ પણ ભીના થયા હતા. નગરજનો ખાસ કરીને નોકરીએ જતા વર્ગને ન છુટકે વરસાદમાં ભીંજવી જવુ પડ્યું હતું. તો કેટલાક લોકોએ તો વળી રેઈનકોટ અને છત્રીનો … Read More

વલસાડ શહેરમાં કમોસમી વરસાદ સાથે ગાઢ ધૂમમ્સ છવાયું

માવઠાની લઈને પડેલા ધૂમમ્સથી આંબાના ફ્લાવરિંગ પ્રક્રિયા ઉપર ભારે અસર દેખાઈ રહી છે. સાથે આંબાના ઝાડ પાસે ઝીણી જીવતો થવાથી તે આંબાના ફ્લેવરિંગ પ્રક્રિયા ઉપર અવરોધ ઉભો કરતા હોવાથી આંબાના … Read More

મુંબઈમાં શિયાળા કરતા વરસાદી માહોલથી ઠંડીએ જોર પક્ડ્યું

હવામાન ખાતાએ એવી માહિતી પણ આપી હતી કે  આજે રાતના ૮-૩૦ કલાક  સુધી પૂરા થયેલા  ૨૪ કલાક દરમિયાન  કોલાબામાં ૯૦.૨ મિલિમીટર જ્યારે સાંતાક્રૂઝમાં ૯૧.૨ મિલિમીટર વરસાદ નોંધાયો હતો.જોકે આજે રાતના … Read More

રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂકાવાથી ખેડૂતોને ભારે નુકશાન

મોસમમાં આવેલા અચાનક બદલાવ ના કારણે ધરતીપુત્રોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. સવારથી જ ધીમીધારે તો વરસાદી ઝાપટા સાથે વરસાદનો માહોલ રહ્યો હતો જેને લઈ વાતારણમાં ઠંડક પ્રસરી ગઈ છે. … Read More

મોસમમાં પલટો : ગુજરાતના ૨૨ તાલુકામાં કમોસમી વરસાદ અને ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો

શિયાળાની સીઝનમાં હાડ થિજાવતી ઠંડીને બદલે ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મંગળવારના સાંજના સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની શરૂઆત થતાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news