ગનપાઉડર ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ; ૧ મોત, ૬થી વધુ લોકો ઘાયલ

બેમેત્રા: છત્તીસગઢની સૌથી મોટી ગનપાઉડર ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો અને બાદમાં આ ફેક્ટરીમાં ભયંકર આગ લાગી હતી. આગની ઘટના બેમેત્રા જિલ્લાથી ૭૦ કિલોમીટર દૂર બોરસી નામના ગામમાં … Read More

દિલ્હીમાં તીવ્ર ઠંડી, રાજસ્થાનમાં વરસાદની શક્યતા, સિક્કિમ અને નાગાલેન્ડમાં પણ એલર્ટ

શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શીત લહેરની સાથે હળવા ધુમ્મસ છવાયા હતા. શીત લહેરથી દિલ્હી-એનસીઆરની ઠંડીમાં વધુ વધારો થયો છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબના ઘણા જિલ્લાઓમાં પણ તાપમાન ઘટી રહ્યું … Read More

દક્ષિણ તમિલનાડુમાં સ્થિતિ વધુ વણસી, ભારે વરસાદે તોડ્યો ૧૫૨ વર્ષનો રેકોર્ડ

તમિલનાડુમાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારો ડૂબી ગયા છે. ખાસ કરીને દક્ષિણ તમિલનાડુમાં સ્થિતિ વધુ વણસી છે. થૂથુકુડી જિલ્લાના કાયલપટ્ટિનમમાં ૧૭થી ૧૮ ડિસેમ્બર વચ્ચે ૨૪ કલાકમાં … Read More

ચેન્નાઈમાં તોફાની વરસાદે ૮૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો

ચેન્નાઈઃ તમિલનાડુમાં વાવાઝોડા મિચોંગે ભારે તબાહી મચાવી છે. સતત મુશળધાર વરસાદને પગલે, તમિલનાડુની રાજધાની ચેન્નાઈ સહિત અન્ય શહેરોની હાલત ઘણી ખરાબ છે. નીચાણવાળા વિસ્તારોની સાથે સાથે પોશ વિસ્તારોમાં પણ અનેક … Read More

ઉત્તરાખંડના ગંગનાનીમાં બસ ખીણમાં પડી, ગુજરાતના સાત શ્રદ્ધાળુઓના મોત

દેહરાદૂન: ઉત્તરાખંડથી ગંગોત્રી ધામના દર્શન કરીને પરત ફરતી વખતે, ગુજરાતના તીર્થયાત્રીઓને લઈ જતું એક વાહન કાબૂ બહાર થઈ ગયું અને ઊંડી ખીણમાં પડી ગયું, જેના કારણે સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત … Read More

હિમાચલમાં હવામાનનો કહેર હજુ યથાવત, ૫ દિવસમાં ૭૮ના મોત

હિમાચલપ્રદેશ: હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં ૭૮ લોકોના મોત થયા છે. તે જ સમયે, હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. … Read More

કેદારનાથ યાત્રા પર ફરી સંકટ: યાત્રા માર્ગ પર ફરી ભૂસ્ખલન થતા ૩ નેપાળી યાત્રાળુઓના મોત, ૮થી વધુ ગુમ

ઉત્તરાખંડ: ઉત્તરાખંડના કેદારનાથ મંદિર વિસ્તાર નજીક ૩ હોટલ અચાનક ભારે વરસાદ અને પૂરના કારણે ધસી પડી હતી જેમાં મળતી માહિતી મુજબ ત્રણ નેપાળી તીર્થયાત્રીઓના મોત થયા છે અને અન્ય ૮ … Read More

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન, ૧૨ લોકો કાટમાળ નીચે દટાયા, બચાવકાર્ય શરૂ

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના બની છે. તેના પર ગૌરીકુંડમાં વરસાદને કારણે ભૂસ્ખલન થતાં ૧૦થી ૧૨ લોકો કાટમાળ નીચે દટાયા હતા. આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો. … Read More

અબડાસાના ૧૯-૧૯ ગામોને એલર્ટ કરાયા, SDRFની બે ટીમ સ્ટેન્ડબાય

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના સંકટને લઇને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. સાવચેતીના ભાગ રુપે કચ્છના કંડલા બંદર પર વાવાઝોડાને પગલે કાર્ગો હેન્ડલિંગ બંધ કરી દેવાયુ છે. કંડલા પોર્ટ પર તમામ એક્ટિવિટી … Read More

ભારે વરસાદમાં સ્થળાંતર કરાયેલા નાગરીકો સ્વગૃહ પરત

રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર ચાંપતી નજર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news