પીજીવીસીએલને વીજળી-વરસાદથી ૧.૧૦ કરોડનું થયું નુકસાન, ૫૪ ગામની લાઇટની થઇ અસર

ચોટીલા પંથકમાં ૨ દિવસ રાત્રીનાં વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકાએ કોહરામ મચાવી દેતા પીજીવીસીએલને રૂ. ૧ કરોડનુ નુકસાન અને જિલ્લામાં તોફાની વરસાદથી રૂ. ૧૦ લાખનું નુકસાન થયું હતું. જેથી વીજતંત્રમાં … Read More

વેરાવળ-સોમનાથમાં પોણા કલાકમાં ગાજવીજ સાથે ૨.૫ ઈંચ વરસાદ

વેરાવળ-સોમનાથ-જોડીયા શહેર અને પંથકમાં સાંજે મેઘરાજાએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે પધરામણી કરી હતી. પોણા કલાકમાં ૨.૫ ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. જેના પગલે શહેરના અનેક રાજમાર્ગો અને … Read More

સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈને ત્રણ અલગ-અલગ સ્થળે પાણીમાં ડૂબી જવાના બનાવો બન્યા

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસામાં સારા વરસાદને લઈને નદી-નાળાં છલકાયાં છે. તો બીજી તરફ ૨૪ કલાકમાં જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળે પાણીમાં ડૂબી જવાના બનાવો બન્યા હતા. જેને લઈને ખેડબ્રહ્મા ફાયર વિભાગે … Read More

સુરતના સચીન જીઆઈડીસીની કંપની પાસે ૧૦ લાખની ખંડણી માંગતા ફરિયાદ

સુરતના સચીનમાં યાર્નની કંપનીની બાજુમાં હાઇવે પરથી વરસાદી પાણી નીકળવાના નાળામાં કલર કેમિકલવાળું પાણી વહેતું કરી તેનો વિડીયો બનાવી કંપનીને બદનામ કરવા માટે ગભરૂ ભરવાડ એન્ડ ટોળકીએ ૮ થી ૧૦ … Read More

દેશના ઘણા રાજ્યોમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ એ કહ્યુ છે કે, ઉપહિમાલયન ક્ષેત્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણી પ્રાયદ્વિપીય વિસ્તારમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં જ … Read More

પાકિસ્તાનમાં પુરથી ૬.૮ લાખ ઘરનો વિનાશ : ૧હજાર લોકોના મોત

પાકિસ્તાન દેશના હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હાલ અડધાથી વધારે દેશ પાણીમાં ડૂબેલો છે. ચોમાસાના ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું અને લાખો લોકો બેઘર … Read More

આણંદમાં વરસાદ વિરામ થતાં રસ્તાઓનું મરામત કામ શરૂ કરાયું

વરસાદ પડતાંની સાથે આણંદ ભાલેજ ઓવરબ્રિજથી સામરખા ચોકડી, ભાલેજ ચોકડીથી સામરખા, લીંગડાથી ઉમરેઠ માર્ગ, ઓડ ચોકડી થી સારસા ચોકડી, વહેરાખાડીથી વાસદ સુધી, કરમસદથી બાંધણી ચોકડી માર્ગ, અંધરિયા ચોકડીથી આસોદર ચોકડી, … Read More

સાબરમતી નદી પરનો રોડ ધસમસતા પ્રવાહમાં ધોવાયો

રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની ખૂબ જ આવક થઈ છે, જેથી ધરોઈ ડેમમાંથી ૭૬ હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની … Read More

સપ્તેશ્વર મંદિરનું ગર્ભગૃહ સાબરમતી નદીમાં ડૂબ્યું

સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર અને ઉપરવાસમાં વરસાદને લઈને જિલ્લાના જળાશયોમાં પાણીની આવક સારી થઇ રહી છે. તો ગુહાઈ જળાશય ૭૩ ટકા, હાથમતી જળાશય ૧૦૦ ટકા, હરણાવ જળાશય ૯૬ ટકા, ખેડવા જળાશય … Read More

પોશીત્રા ગામમાં ૫૦ ઈંચ વરસાદ પડતા પાક નિષ્ફળ

છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદને લીધે ઘણું નુકશાન થયું છે ત્યારે દ્વારકા તાલુકાના પોશીત્રા ગામે ચાલુ સિઝનનો ૫૦ ઇંચ વરસાદ પડી જતાં ખેડૂતો પાયમાલીની પરિસ્થિતિમાં મૂકાયા છે. પોશીત્રાનાં ખેતરોમાં વરસાદી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news