વન–પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે GPCB ગાંધીનગર ખાતે ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા નિર્માણ સ્ટોલનું ઉદ્ઘાટન: રાજ્ય મંત્રી પ્રવીણ માળીની વિશેષ ઉપસ્થિતિ
માટીના ગણેશજીની સ્થાપના અને પ્રાકૃતિક રીતે વિસર્જન કરીને આપણે ભક્તિની સાથે પ્રકૃતિનું પણ જતન કરી શકીએ: મંત્રી અર્જુન મોઢવાડિયા ૭થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન GPCB ગાંધીનગર ખાતે વિશેષ વર્કશોપનું આયોજન … Read More










