અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં આગ લાગતા દોડધામ, આગનું કારણ અકબંધ

ભરૂચઃ  અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાયટર્સનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં … Read More

હવા પ્રદૂષણઃ સુરતમાં Air Quality Indexનો આંકડો ૨૧૫ સુધી પહોંચ્યો, સિગારેટ ફૂંક્યા વિના પણ રોગોનો શિકાર બની રહ્યાં છે લોકો

સુરતમાં ધુમાડાની ઝેરી હવાને કારણે અનેક ગંભીર રોગોને આમંત્રણ આપવા બરાબર સુરતમાં ૩.૩ સિગારેટ પીધાનો નશો મહિને ૯૯ સિગારેટ ફૂંક્યા બરાબર ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત આગળ હોવાથી ફેક્ટરીઓમાંથી નીકળતા ઝેરી વાયુથી … Read More

સુરેન્દ્રનગરઃ હરીપર ગામ પાસે આવેલી કેમિકલ ફેક્ટરીમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પરવાનગી વિના ઉત્પાદન શરૂ કરતા તપાસ કરાઈ

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામ પાસે આવેલી કેમિકલ ફેક્ટરીમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પરવાનગી ન હોવા છતાં ઉત્પાદન શરૂ થતાં જ પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમે ફેક્ટરીમાં જઈને તપાસ કરી હતી અને … Read More

ઔદ્યોગિક અકસ્માતોઃ ઔદ્યોગિક સલામતી અને પર્યાવરણ સુરક્ષાની જવાબદારી કોની?

રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી વણઝાર ક્યારે અટકશે…!? રાજ્યમાં ઔદ્યોગિક સલામતીનો છેદ ઉડી જતો જોવા મળી રહ્યો છે જરૂરી મેન પાવર વિના DISHની હાલત કાંડા કપાયેલા હાથ જેવી ઔદ્યોગિક સલામતીના નિયોમોના … Read More

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્ષ ઈન્ડિયા પ્રા લી.કંપનીમાં બ્લાસ્ટ, 4 કામદારોના મોત

કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા આ બ્લાસ્ટ થયો ફરી એક વાર ઔદ્યોગિક સલામતીનો છેદ ઉડી જતો જોવા મળ્યો ઔદ્યોગિક સલામતીના પાલનમાં ગુજરાત કેમ નથી બની રહ્યું અગ્રણી? ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં … Read More

વર્તમાન ઉપેક્ષિત સ્થિતિમાં DISH ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો સંબંધિત અપેક્ષિત કાર્યો કરી શકતું નથી

ફેક્ટરી એક્ટ 1948 હેઠળ ડિરેક્ટોરેટ ઑફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH)ની રચના કરાઈ છે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ ફેક્ટરીઓની કામગીરી ફરી શરૂ કર્યા બાદ ઔદ્યોગિક અકસ્માતોમાં વધારો 2022 અને 2023 બે … Read More

Paryavaran Today Breaking: નારોલમાં આવેલી મહાલક્ષ્મી ફેબ્રિક્સ મિલ્સ લિમિટેડમાં લાગી ભીષણ આગ

અમદાવાદઃ શહેરમાં આવેલી નારોલ  સ્થિત એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી  છે. આ આગ આજે સવારના સમયે લાગી હોવાની જાણકારી મળી રહી છે. શહેરની નારોલમાં આવેલી મહાલક્ષ્મી ફેબ્રિક્સ … Read More

નારોલ જીઆઈડીસી ગેસ દુર્ઘટનામાં રૂલ-9ના નિયમોના ઉલ્લંઘનની તપાસમાં જીપીસીબીની નિષ્ક્રિયતા કે લાચારી?

અમદાવાદઃ નારોલ સ્થિત ટેક્સટાઇલ એકમમાં થયેલ ગેસ ગળતરના કેસમાં જીપીસીબી દ્વારા દેવી સિન્થેટિક વિરૂદ્ધ કાર્યવાહી કરી ક્લોઝર આપવામાં આવ્યું હોવાનું તેમજ રૂપિયા 25 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવામા આવેલ … Read More

સ્પેન્ટ એસિડનો ઉપયોગ + ખોટી પ્રક્રિયાઓ = ગોઝારી-ગંભીર ઘટનાઓ

રૂલ-૯ની મંજૂરી મેળવ્યાં વગર આવી રીતે સ્પેન્ટ એસિડનો ઉપયોગ કરવાથી નામદાર એનજીટી તથા સુપ્રિમ કોર્ટના કાયદાનો ભંગ યોગ્ય પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)થી સજ્જ ન હોય તેવા કામદારો બની શકે છે … Read More

સ્પેન્ટ એસિડનો રૂલ-9ના કવચ હેઠળ ગેરકાયદેસર નિકાલ?

જીપીસીબી રૂલ-9ની મંજુરી હેઠળ થતા સ્પેન્ટ એસિડના નિકાલના મોનીટરીંગમાં અસમર્થ મંજુરી કરતા વધુ સ્પેન્ટ એસિડના જથ્થાનો નિકાલ કે ઉપયોગ થાય છે તે જીપીસીબી દ્વારા ચકાસવામાં આવે છે કે કેમ?  સ્પેન્ટ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news