નવસારીમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે અચાનક ભડકો થતા લાગી ભીષણ આગ, 3ના મોત 4 ઘાયલ

એકસ્ટ્રા એક્ઝિટ ન હોવાથી કર્મચારીઓને ભાગવાનો મોકો ન મળતાં ગૂંગળાઇને મોતને ભેટ્યા ગોડાઉનમાં મોટેભાગે કેમિકલ હોવાથી હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ ગોડાઉનનો જે શેડ હતો એનાથી … Read More

આજથી “વન સેતુ ચેતના યાત્રા”નો નવસારીના ‘જાનકી વન’થી થશે પ્રારંભ

આ યાત્રા 14 જિલ્લામાં અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવાશે … Read More

જય ગણેશઃ ઐતિહાસિક ગણેશવડ મંદિર જ્યાં સદીઓ જૂના વડના થડમાં પ્રતિકૃતિ રૂપે છે શ્રી ગણેશજી

આજે જયારે ગણપતિ બાપા મોરીયાના જય જયકાર વચ્ચે ગણેશ ઉત્સવની ઉમંગભેર ઉત્સાહથી ઉજવણી સમગ્ર ભારત દેશમાં થઇ રહી છે ત્યારે નવસારી જિલ્લાના ગણેશ સિસોદ્રા ગામે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર પણ … Read More

નવસારી અને વલસાડ જીલ્લામાં તા.૨૮ થી તા.૩૦ જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- જીઈર્ંઝ્ર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

નવસારીના ચીખલીમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા

રાજ્યમાં હવામાન વિભાગએ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી હતી જે આજે સાચી ઠરી છે,નવસારીના ચીખલીમાં આજે કમોસમી વરસાદ વરસતા શેરડી, કેરી,શાકભાજી વાવતા ખેડૂતોમાં માવઠાને કારણે ચિંતા જન્માવી છે. આ માવઠાને … Read More

નવસારીથી દમણ ૯૦ કિમી હાઇટેન્શન લાઇનની કામગીરીથી ખેડૂતોમાં આક્રોશ

૪૦૦ કેવી નવસારી-દમણ (મગરવાડા) લાઇન ૪૬ મીટર (૧૫૦ ફુટ) પહોળી અને ૭૬૫ કેવી નવસારી નિયુક્ત મુંબઇ લાઇન ૬૭ મીટર (૨૨૦ફુટ)પહોળી હાઇટેન્શન લાઇન નાખવાની કામગીરી પાવરગ્રીડ કંપની દ્વારા ચાલી રહેલા કામનો … Read More

જવાહરલાલ નહેરૂએ ઉદઘાટન કરેલ નવસારીની સિલોટવાડ પાણીની ટાંકી ૬૨ વર્ષ બાદ તોડાશે

૧૪મી નવેમ્બર એ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ. નહેરૂ ૧૯૬૦ના અરસામાં જ્યારે વડાપ્રધાન હતા ત્યારે નવસારીની મુલાકાતે આવ્યા હતા. આ સમયે તેઓએ દાંડી સ્થિત પ્રાર્થના મંદિરનું ઉદઘાટન કરવા … Read More

નવસારી શહેરમાં ભારે વરસાદના પગલે રસ્તાઆની હાલત ખરાબ

નવસારી શહેરમાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં રસ્તાનું ધોવાણ થતું હોય છે પરંતુ આ સમસ્યાનો નક્કર ઉકેલ આજ સુધી પાલિકાને મળ્યો નથી. ચોમાસાની સિઝન ગયા બાદ રોડ રસ્તાઓનું સમારકામ તો થાય … Read More

નવસારીમાં ભારે વરસાદથી નીચાણવાળો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો

નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શહેરીજનોને એક અપીલ કરતો મેસેજ વહેતો કર્યો હતો, જેમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી હતી તેમજ સમગ્ર … Read More

નવસારીના હિદાયતનગરમાં બે મહિનાથી પાણી નથી આવતું

બે માસથી આ વિસ્તારમાં પાણીનો બોર બગડી ગયો હોવાથી પાલિકા દ્વારા અપર્યાપ્ત માત્રામાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં લોકો પાસે પાણીનો ભરાવો કરવા માટે ટાંકી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news