સુપ્રીમ કોર્ટે મોરબી પુલ દુર્ઘટના પરના સુનાવણી મામલે કહ્યું આવું

મોરબી બ્રિજ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસ અને વધારે વળતરની માગ પર સુનાવણી કરવાની ના પાડી દીધી છે. તથા આ કેસને લઈને હાઈકોર્ટમાં જવાની વાત કરી હતી, કેમ કે આ … Read More

મચ્છુ નદી પરના ઝૂલતા પુલના દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોનો શિક્ષણ ખર્ચ ઉપાડવા જીસીસીઆઈએ સહાય કરવા કલેક્ટરને પાઠવ્યો પત્ર

અમદાવાદઃ ગત દિનાંક 30 ઓક્ટોબર, 2022 રવિવારના દિવસે મોરબી સ્થિત મચ્છુ નદી પર પુલ તૂટી જવાથી થયેલ હૃદયદ્રાવક દુર્ઘટના પરત્વે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના તમામ સભ્યો દ્વારા દિલસોજી … Read More

મોરબી-માળિયા હાઈવે પર ફેકટરીમાં ભયાનક આગ લાગી, ૬ લોકો ગંભીર રીતે દાઝ્‌યા

મોરબી નજીક ફેકટરીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૬ લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ આગ પાછળ ગેસ લીકેજ થતો હોવાનું પ્રાથમિક રીતે માનવામાં … Read More

મોરબીના ગોરખીજડિયા નજીક પેપરમિલમાં ભીષણ આગથી મોટી દૂર્ઘટના સર્જાઈ

મોરબી શહેરના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં નાની મોટી આગજનીની ઘટના બનતી હોય છે. જો કે ફેબ્રુઆરી માર્ચમાં જ પેપરમિલમાં આગજનીની ઘટનામાં અચાનક વધારો ચિંતાની સાથે અનેક આશંકા ઉપજાવી રહ્યો છે. ફેકટરીમા આટલો … Read More

રાજકોટ-મોરબી હાઈવે પર કારમાં અચાનક આગ લાગી

રાજકોટ-મોરબી હાઇવે પર રાજકોટથી મોરબી તરફ જતી હ્યુન્ડાઇ કંપનીની સફેદ કલરની I20 કાર નંબર જીજે.૩૬.એફ.૭૦૦૯ બેડી ચોક નજીક પુલ પર પસાર થઇ રહી હતી. ત્યારે કારમાં અચાનક આગ લગતા નાસભાગ … Read More

મોરબીના ભરતનગરમાં કેનાલ પાસે ખાડાને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા

મોરબીના ભરતનગર ગામમાંથી કેનાલ નીકળી છે. આ કેનાલની બાજુમાં પાઇપ લાઇનનું કામ કરાયું છે. જ્યાં એન્જિનિયરોએ ઘોર બેદરકારી દાખવી મસમોટા ખાડાઓ રાખી દીધા છે. જેના કારણે આસપાસના અનેક ખેતરોમાં એટલે … Read More

મોરબીમાં લીલા ચણા પર ગટરનું પાણી રેડી વેચાણ થઈ રહ્યાની રાવ

મોરબીના બેઠા પુલ નીચે રેકડીમાં લીલા ચણા વેચતો એક શખ્સ બાજુમાં નીકળતી ગટરમાંથી પાણી ભરી લીલા ચણા ધોઇ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો … Read More

મોરબીના પોશ વિસ્તારમાં છેલ્લા ૬ મહિનાથી પાણીની પ્રોબ્લમથી મહિલાઓમાં આક્રોશ

મોરબીના આલાપ રોડ ઉપર આવેલા ન્યુ આલાપનગર અને પટેલનગર સોસાયટીના પાણી પ્રશ્ને આ સોસાયટીની મહિલાઓનું ટોળું આજે ગુરૂવારે મોરબી નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી ગયું હતું. જેમાં મહિલાઓએ નગરપાલિકાના ઉપપ્રમુખ … Read More

માલિયા મિયાણામાં હડતાલ પર ખેડૂતો

  માળીયામાં પાક નિષ્ફળ જતાં ખેડૂતો હડતાલ પર.   ફેક્ટરીના પ્રદૂષણને કારણે મોરબી મિયાણા રોડ પર ખેડૂતો રોષે ભરાયા છે. આ ફેક્ટરીના પ્રદૂષણને કારણે 3 ગામના 50 ખેડૂતો 500 એકર … Read More

મોરબીમાં મૂશળધારઃ હાઈવે પાણીમાં ગરકાવ, મચ્છુ ૩-ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ત્રણ ઈંચ વરસાદમાં જ શહેરના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, હળવદના રણછોડગઢ અને રાઈધ્રાંમાં ઘરોમાં પાણી ઘૂસ્યા, ચરાડવા રાજબાઈ માતાના મંદિરમાં પણ પાણી ઘૂસ્યા સૌરાષ્ટ્રમાં બરોબરનો અષાઢી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news