ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં આ વિસ્તારોમાં માવઠું : હવામાન વિભાગની આગાહી
વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. હજી પણ આગામી ૨૪ કલાક સામાન્ય વરસાદની આગાહી યથાવત છે. … Read More