ભારતમાં ઠંડી વધશે તેવી હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે રાજધાની સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તીવ્ર શીતલહેરનો પ્રકોપ બુધવાર સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં આજે અને આવતીકાલે … Read More

ઉત્તર ભારતમાં આગામી ૪૮ કલાક પડશે કડકડથી ઠંડી, હવામાન વિભાગનું રેડ એલર્ટ

ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં કડકડથી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ૨ દિવસ સુધી કોલ્ડવેવ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં … Read More

હવામાન વિભાગે ઉત્તર ભારતમાં તથા ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની આગાહી કરી

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. મેદાની વિસ્તારોમાં ભીષણ ઠંડી પડી રહી છે. દિલ્લી-એનસીઆર સહિત જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં હાડ ધ્રૂજાવી દેતી … Read More

૧૦ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગ દ્વારા ૧૦ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ઠંડીનો પારો વધારે ગગડવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં હજુ ૧થી ૨ … Read More

નવા વર્ષમાં ઠંડી કેવી રહેશે વધારે રહેશે કે રાહત થશે?..તે અંગે હવામાન વિભાગે જાણકારી આપી

દેશની રાજધાની દિલ્હીના લોકો છેલ્લા ઘણા દિવસોથી ઠંડીની લહેર અને ગાઢ ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. પરંતુ બુધવારથી ૧ જાન્યુઆરી સુધી કડકડતી ઠંડીથી થોડી રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન … Read More

તમિલનાડુ, પુડુચૈર, આંધ્રાપ્રદેશ પર ચક્રવતી તોફાનનો ખતરો : હવામાન વિભાગ

હવામાનમાં ઉલટ ફેરથી દરેક લોકો હરાન પરેશાન છે તેમજ દક્ષિમ ભારતમાં વરસાદ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. પહેલા તમિલનાડુમાં મોનસૂન અને ફરી પશ્ચિમી વિક્ષેપની સક્રિયતા અને હવે દક્ષિણ અંડમાન સાગર … Read More

શિમલામાં વાદળ ફાટવાથી ભારે તબાહી

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા સ્થિત કુમારસેન ક્ષેત્રમાં શનિવારે મોડી રાત્રે વાદળ ફાટવાથી ભારે તબાહી જોવા મળી છે. મળેલી જાણકારી પ્રમાણે મૂશળધાર વરસાદના કારણે શિવાન અને શલૌટા પંયાચતમાં ઘણા ઘરોમાં પાણી … Read More

ભારે વરસાદ વચ્ચે ઘણા સ્થાને જાનમાલના નુકશાનના સમાચાર સામે આવ્યા

ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદે ઘણી તારાજી સર્જી છે. વરસાદના કારણે ઘણા સ્થાને જાનમાલના નુકસાનના સમાચાર છે. અમદાવાદમાં વરસાદના કારણે ઓગણજમાં દીવાલ ધસી પડી છે. … Read More

હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ આપ્યું

ભારતીય હવામાન વિભાગે લગભગ એક અઠવાડિયાના બ્રેક બાદ દિલ્હીમાં આજે મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. શનિવાર સવારથી દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. … Read More

રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગ તરફથી આગામી ૫ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની પણ સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, … Read More