માઈનસ ૨ ડિગ્રીથી આબુ ઠૂઠવાયું, ગુરુશિખર પર માઈનસ ૫ ડિગ્રી

ગુજરાતમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી ગુજરાતમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. આવામાં બનાસકાંઠાને અડીને આવેલુ રાજસ્થાનનું હિલસ્ટેશન માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયું છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ … Read More

રૂપાણી સરકારનો મોટો ર્નિણયઃ ફેક્ટરીઓનું ઇન્સ્પેકશન હવે ઓનલાઈન થશે

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા મળેલી કેબિનેટ બેઠકમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવતા ફેક્ટરીના ઇન્સ્પેક્શનની કામગીરી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા … Read More

બનાસકાંઠાની ધરા ધ્રૂજી, પાલનપુરથી ૩૯ કિ.મી. ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છની ધરા વારંવાર ધ્રૂજતી રહે છે. ત્યારે હવે બનાસકાંઠાના પાલનપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકો બપોરે અનુભવાયો હતા. બનાસકાંઠાના પાલનપુરથી ૩૯ કિ.મી.ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું … Read More

રાજ્યમાં હજુ બે દિવસ હાડ થીજવતી ઠંડીની કરાઈ આગાહી

રાજ્યમાં કેટલાંક દિવસોથી ઠંડીનું જોર વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇ વધુ એક આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડીએ સપાટો બોલાવ્યો … Read More

વલસાડમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, મોટી જાનહાની ટળી

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આગ લાગવાના અનેક બનાવો સામે આવ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા જ અમદાવાદના પીરાણા ખાતે પીપળજ રોડ પર આવેલ એક કેમિકલ ફેક્ટરીમાં આગ … Read More

ફટાકડાં મુદ્દે રાજ્ય સરકારે લીધો ર્નિણય, જાહેરનામું પાડ્યું બહાર

ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોના કહેરમાં પાંચ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકાયા બાદ ગુજરાતમાં દિવાળી ટાણે ફટાકડા ફોડી શકાશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન બન્યો … Read More

ગુજરાત ફરી ભૂકંપથી ધણધણ્યુ,૪.૩ની તીવ્રતાના આંચકા

સુરત,વડોદરા,ખેડા અને ભરૂચમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટભૂકંપનું કેન્દ્રબિન્દુ ભરૂચના નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે નોંધાયું, હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા લોકો ડરના માર્યા નીચે દોડીને આવી ગયા આજે બપોરે રાજ્યના કેટલાક … Read More

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં પાર્વતીજીનું ભવ્ય મંદિર બનાવવાનો ર્નિણય

સોમનાથમાં શ્રદ્ધાળુઓ માટે વધુ એક દર્શનીય સ્થળનો ઉમેરો કરવામાં આવનાર છે. હરિ અને હરના પવિત્ર ધામ સોમનાથમાં હવે માં શક્તિ પણ બિરાજમાન થશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં પાર્વતીજીનું ભવ્ય મંદિર … Read More

ઘરેલૂ, વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકોને લગભગ 24/7 વીજ પુરવઠા સાથે ગુજરાત ઉચ્ચ સ્થાન ધરાવે છેઃ સ્માર્ટ પાવર ઈન્ડિયા અભ્યાસ

સ્માર્ટ પાવર ઈન્ડિયા (SPI)એ “ઇલેક્ટ્રિસિટી એક્સેસ એન્ડ બેંચમાર્કિંગ ઑફ ડિસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝ” પરના નીતિ આયોગ અને રોકફેલર ફાઉન્ડેશન સાથેના તેના સંયુક્ત અભ્યાસના તારણોને જાહેર કર્યાં છે. અભ્યાસ 10 રાજ્યોમાં હાથ ધરવામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news