મુંબઈના ગોરોગાંવમાં ઈમારતમાં લાગેલી આગમાં સાત લોકોના મોત, 39 ઘાયલ
મુંબઈ: શુક્રવારે વહેલી સવારે મુંબઈના ગોરેગાંવમાં આવેલી એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં સાત જેટલા લોકો દાઝી જવાથી મૃત્યુ થયા હતા અને 39 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી … Read More