અપૂરતી ફાયર સુવિધા હોવાથી સુરતમાં ૧૮ હોસ્પિટલોને સિલ કરાઇ

સુરતમાં ભૂતકાળમાં હોસ્પીટલમાં આગ લાગવાની ઘટનાઓ બની ચુકી છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા પણ લાલ દરવાજા ખાતે આવેલી હોસ્પીટલમાં આગની ઘટના બની હતી. આ ઘટનાઓ બાદ સુરતમાં ફાયર વિભાગ … Read More

રાજકોટની ૮ હોસ્પિટલોમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઇ

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે શહેરની આઠ હોસ્પિટલમાં વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજાેગોમાં હોસ્પિટલના સ્ટાફે … Read More

સુરતની વધુ એક હોસ્પિટલમાં લાગી આગ, જાનહાની ટળી

કોરોના મહામારી વચ્ચે સુરત સહિત રાજ્યનાં અન્ય જીલ્લાઓમાં પણ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતની આયુષ હોસ્પિટલ બાદ આજે અઠવાગેટ સ્થિત મેટાસ એડવેન્ટિસ હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરી મચી … Read More

શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે સરકારને આકરી ટકોર કરી

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી છે. હાઈકોર્ટની સખ્ત ટકોર બાદ અમદાવાદ શિક્ષણ તંત્ર સક્રિય બનવાની સાથે સાથે વેગવંતુ પણ બન્યુ છે. … Read More

અંબાજીમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી શાળામાં ફાયર સેફટીનો અભાવ

યાત્રાધામ અંબાજીમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત સંચાલિત અંબાજી પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ ત્રણ માળનું છે, જેમાં ૪૨ વર્ગોમાં ૧૫૦૦ ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે. ધોરણ ૧થી ૮ના વર્ગોમાં સરકારની કોવિડ -૧૯ ગાઈડ … Read More

ફાયર સેફ્ટી નહીં હોય તેવી શાળાઓની મંજૂરી રદ્દ કરાશે

રાજ્યમાં હજી પણ ક્યાંક ક્યાંક ફાયર સેફ્ટીનો અભાવ છે જેના લીધે અવારનવાર ક્યાંક ને ક્યાંક આગની ઘટનાઓ ઘટતી રહે છે. એવામાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું … Read More

સુરતમાં ફાયર સેફટીની બેદરકારી બદલ ૩૨ હોસ્પિટલો સીલ કરી દેવાઇ

સુરત શહેરમાં સતત બીજા દિવસે ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટી નો અભાવ હોય તેવી હોસ્પિટલો અને કોમ્પલેક્સની દુકાનોમાં સીલ કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવી હતી. … Read More

ફાયર વિભાગે ફાયર એનઓસી વગરની સુરતની ૬૦૪ હોસ્પિટલનું લિસ્ટ કર્યું જાહેર

ફાયર વિભાગ દ્વારા એક લિસ્ટ વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યું છે કે, સુરતની નાની મોટી ૪૦૬ જેટલી હોસ્પિટલમાં ફાયર NOC જ નથી. જેમાં સુરતની ૮ ઝોનમાં સૌથી વધુ હોસ્પિટલ છે જેમાં … Read More

ફાયર સેફટીનું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરોઃ ગુજરાત હાઈકોર્ટ

શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ ફાયર સેફટીની અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસસોશિએશનને નિર્દેશ આપતા કહ્યું કે ફાયર સેફટીનું પાલન … Read More

સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે અડાજણના શ્રીજી આર્કેડની ૩૯૨ દુકાનો સીલ

સુરતમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા પાલિકા દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં આગની બનતી દુર્ઘટનાઓને રોકવા અને પહોંચવી વળવા ફાયરબ્રિગેડ દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હોય … Read More