વધુને વધુ ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાનું પાણી મળી રહે તે દિશામાં આયોજન કરીને ‘ચિંતન શિબિર’ને સાર્થક બનાવીએ :કુંવરજી બાવળીયા

ગુજરાતના વધુને વધુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને છેવાડાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તે દિશામાં ખુલ્લા મને વધુ ચોક્કસ આયોજન કરીને આજની એક દિવસીય ચિંતન શિબિરને સાચા અર્થમાં … Read More

ગુજરાતમાં ૬,૬૯,૦૦૦ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. જૂન-૨૦૨૩ માં; એક મહિનામાં જ વધુ ૧,૩૨,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ગુજરાતમાં હવે ૬,૬૯,૦૦૦ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી … Read More

રાજય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી ર્નિણય-

કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી ગુજરાત સરકારે રાજ્યમાં લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો … Read More

કૃષિમંત્રી રાઘવજી પટેલે બિપરજોય ચક્રવાતથી અસરગ્રસ્ત કચ્છના તાલુકાઓમાં ખેડૂતોની મુલાકાત લઈને નુકસાનીનો તાગ મેળવ્યો

રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલે બિપરજોય વાવાઝોડા બાદ ખેતી,પશુપાલકો તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કચ્છમાં થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે આજરોજ … Read More

પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃત્તિક ખેતી, મત્સ્ય ઉદ્યોગ અને એગ્રોટુરીઝમનો સમન્વય સાધતા ખેડા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત

આજે સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનના કારણે ઉદભવતા પરિણામો સામે તમામ દેશો ઝઝૂમી રહ્યા છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિશન લાઈફ અંતર્ગત ઉર્જા બચત, પાણીનો બચાવ, સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ, … Read More

રાજ્યપાલે આચાર્ય તરીકે દક્ષિણામાં ગ્રામજનો અને ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાનું વચન માગ્યું

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનની સરહદને અડીને આવેલા સૂઈગામ તાલુકાના સીમાવર્તી ગામો; પાટણ, ભરડવા, સૂઈગામ, બોરુ, મસાલી અને માધપુરાની મુલાકાત લીધી હતી. કોઈ રાજ્યપાલ બનાસકાંઠા જિલ્લાના આ અંતરિયાળ … Read More

આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતા સમયે ખેડૂતોએ છેતરપીંડીથી બચવા કાળજી રાખવી

ગુજરાત રાજ્યના ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં પાક વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે છેતરપીંડીથી બચવા માટે કેટલીક કાળજી રાખવાની થતી હોય છે. ગુજરાત રાજ્યના ખેતી નિયામકના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણની … Read More

ખેડૂતો માટે માવઠાથી થયેલા નુકસાન અંગે સરકારે સહાયની આ જાહેરાત કરી

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ-૨૦૨૩માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે … Read More

ખેડૂતો તથા પશુપાલકો ગોબરધન યોજના થકી ઘરે જ રસોઈ માટે ગેસ ઉત્પન્ન કરવાની સુવિધાનો લાભ લે : મંત્રી રાઘવજી પટેલ

ઝમરાળા અને રતનવાવ ગામના ગોબરધન યોજનાના તેમજ સૂર્ય શકિત યોજનાના લાભાર્થીની મુલાકાત લેતાં  મંત્રી રાઘવજી પટેલ   ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઘોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી … Read More

નવસારીના ચીખલીમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા

રાજ્યમાં હવામાન વિભાગએ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી હતી જે આજે સાચી ઠરી છે,નવસારીના ચીખલીમાં આજે કમોસમી વરસાદ વરસતા શેરડી, કેરી,શાકભાજી વાવતા ખેડૂતોમાં માવઠાને કારણે ચિંતા જન્માવી છે. આ માવઠાને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news