અનેક જળાશયો તળિયાઝાટકઃ રાજ્યના ૪૮ જળાશયોમાં હવે ૧૦ ટકાથી ઓછું પાણી

અમદાવાદ: ઉનાળા પહેલા ગુજરાત માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાયા છે. આખા ગુજરાતને પાણી પુરૂં પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. હવે ઉનાળો કેમનો કાઢાશે તે મુશ્કેલી છે. ઉનાળાની વધતી ગરમીએ … Read More

દાંતીવાડા ડેમનો એક દરવાજો ક્ષતિગ્રસ્ત થતાં કરોડો લીટર પાણીનો વેડફાટ

ખેડૂતોએ ડેમના અધિકારીઓ ઉપર બેદરકારીના આક્ષેપ લગાવતા ચીમકી ઉચ્ચારી બનાસકાંઠાઃ બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવા ખોલાયેલા દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યો હોઇ પૂરેપૂરો … Read More

પંજાબમાં પૂર, અનેક ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવનને માઠી અસર

બિયાસ-સતલજમાં પાણીનું દબાણ વધતા ભાકરા-પોંગ ડેમ ઓવરફ્લો થતા હોશિયારપુર અને રૂપનગર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ પંજાબઃ રવિવારથી હિમાચલ પ્રદેશના ભારે વરસાદની અસર પંજાબમાં પણ જોવા મળી રહી છે. બિયાસ અને … Read More

સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું

ગાંધીનગર: સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ડેમના નિર્માણ માટે ટેન્ડરો મંગાવ્યા બાદ ગુજરાત ભાજપના નેતા રમણલાલ વોરાએ મુખ્યમંત્રી … Read More

ગુજરાતના કુલ ૨૦૭ ડેમમાંથી ૨૯ ડેમ સંપૂર્ણ ભરાયા

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક વધી છે. રાજ્યના ૨૦૭ ડેમ ૪૮ ટકા ભરાયા છે. ગુજરાતના કુલ ૨૦૭ ડેમમાંથી ૨૯ ડેમ સંપૂર્ણ ભરાયા છે. રાજ્યની … Read More

રાજકોટ એરપોર્ટ નજીક ડેમ બનાવવા એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી

સૌરાષ્ટ્ર અને રાજકોટમાં પાણીની અછત છે. સૌરાષ્ટ્રનું ભૂતળ પથરાળ હોવાથી ગમે તેટલો વરસાદ પડે તો પણ આપણે એને રોકી શકતા નથી. આથી બધુ પાણી દરિયામાં જતુ રહે છે. આથી જ્યાં … Read More

રાજયના ૪૦ જળાશયોમાં માત્ર ૨૫ ટકા પાણી, અન્ય પ ડેમ ખાલી

ઉનાળાની શરૂઆત થયાં પહેલાં અછતના ગંભીર ભણકારા અત્યારથી જ વાગવા લાગ્યા છે. બીજી તરફ, જળ જીવન મિશન હેઠળ ગુજરાતમાં ૯૨ ટકા ગ્રામીણ ઘરોને નળ કનેક્શનથી જોડવાનો દાવો કરવામાં આવી રહ્યો … Read More

સપ્ટેમ્બરના આરંભથી શરૂ થયેલા વરસાદ ગુજરાતના ૨૦૭ જળાશયોમાં પાંચ ટકા પાણી વધ્યું

સપ્ટેમ્બરના આરંભથી શરૂ થયેલા વરસાદથી ૧૦ દિવસમાં ગુજરાતના ૨૦૭ જળાશયોમાં પાંચ ટકા પાણી વધ્યું છે. જેમાં એક માત્ર નર્મદા આધારિત સરદાર સરોવર ડેમમાં જ પાણીનો જથ્થો ૧૧.૫૬ ટકા વધ્યો છે. … Read More

૩૯ જળાશયોમાંથી સાડા નવ લાખ એકર વિસ્તારને પાણી મળશે

દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઇ, જૂજ, કેલીયા, કાકરાપાર અને ગોરધા જળાશયોમાંથી પાણી આપીને ૪ લાખ ૬૯ હજાર ૩૦૦ એકર વિસ્તારને સિંચાઇનું આયોજન કરેલ છે. આ આયોજન પૈકી ઉકાઇ, કાકરાપાર, દમણગંગા અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news