રખડતા ઢોરની અડફેટે લેવાના રાજ્યમાં બે બનાવમાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત
નારી ચોકડી સિદસર રોડ પર એક વ્યક્તિએ રખડતા ઢોરની અડફેટે જીવ ગુમાવ્યો રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી છે. અનેક નાગરિકો રખડતા ઢોરની અડફેટે આવતા જીવ ગુમાવી રહ્યા છે. રોજ … Read More