દેશમાં કોરોનાનો નવો સ્ટ્રેન વધારે સંક્રમણ ફેલાવી શકે છે

કોરોના વાયરસ મહામારી થોડા સમયથી એકદમ નિયંત્રણમાં આવી ગઈ હતી. પરંતુ અચાનક ફરી માથુ ઉચક્યું છે. તેમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેને તો મુશ્કેલીઓ વધારી દીધી છે. બ્રિટન, સાઉથ આફ્રિકા … Read More

હવે દુનિયાભરના લોકોને લાગશે ભારતની રસી, WHOએ આપી ઈમરજન્સી મંજૂરી

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસી કોવિશિલ્ડનો ઉપયોગ હવે વિશ્વભરમાં કરવામાં આવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત કરેલી બે કોવીડ-૧૯ રસીના ઇમરજન્સી ઉપયોગને … Read More

હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી, પ્રતિબંધોમાં ઢીલ ન આપવામાં આવેઃ WHO

વિશ્વ આરોગ્ય સંસ્થાનાં ડિરેક્ટર ટેડ્રોસ અઘનોમ ઘેબ્રેસિયસએ કહ્યું છે કે કોરોના વાયરસનાં કેસમાં થયેલો ઘટાડો તે પ્રોત્સાહનરૂપ છે, પરંતું કોવિડ-૧૯નાં ફેલાવાને રોકવામાં મદદરૂપ થઇ રહેલા પ્રતિબંધોમાં ઢીલાસ આપવી ન જોઇએ. … Read More

બર્ડફ્લુને લઈ તાપી કલેક્ટરનું જાહેરનામું : મહારાષ્ટ્રના મરઘા પેદાશ પર મુકાયો પ્રતિબંધ

કોરોના મહામારી સામેની વિશ્વ સાથે લડાઈ લડી રહેલા ગુજરાત મહારાષ્ટ્ર સરહદી ક્ષેત્રોમાં બર્ડ ફ્લુને લઈને તાપી પ્રશાસન સતર્ક થઈ ગયું છે. બર્ડ ફ્લુનો ગુજરાતમાં મોટા પાયે પગપેસારો થાય તે પહેલા  … Read More

ચીનના વુહાનથી આખી દુનિયામાં ફેલાયો હતો કોરોના વાયરસઃ WHO

વુહાન પહોંચેલી WHOની ટીમે વુહાનથી બહારની દુનિયામાં વાયરસ ફેલાવાના પૂરાવા લીધા વૈશ્વિક કોરોના મહામારીના જડ સુધી પહોંચવા માટે તપાસ અર્થે ચીનના વુહાન શહેર પહોંચેલી વિશ્વ સ્વાસ્થ સંગઠનની ટીમે મહત્વનો ખુલાસો … Read More

યુએસ માર્કેટમાં ધૂમ મચાવશે ભારતની દેશી કોરોના રસી, ભારત બાયોટેકએ કર્યા કરાર

સ્વદેશી કોરોના રસીથી દેશને મોટી સફળતા મળી છે. ટૂંક સમયમાં દેશની પ્રથમ સ્વદેશી રસી કોવાક્સિન યુ.એસ.ના બજારમાં દેખાશે. આ માટે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે અમેરિકન કંપની ઓકુગિન સાથે જોડાણ કર્યું … Read More

કોરોના હાંફ્યોઃ અમદાવાદની ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૯૪ ટકા બેડ ખાલી

ગુજરાતમાં હવે કોરોનાનો કહેર ઓછો દેખાઈ રહ્યો છે. દિવાળી બાદ જે રીતે કેસોનો રાફડો ફાટ્યો હતો, તેવું ઉત્તરાયણના તહેવાર બાદ જોવા ન મળ્યું. લોકોએ પ્રસંગ ઉજવવામાં સંયમ રાખતા કોરોના વકર્યો … Read More

૧૪ જાન્યુઆરીએ વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા ચીનમાં કોરોના તપાસ માટે જશે

સોમવારે ચીને જણાવ્યું કે, WHOના એક્સપર્ટની એક ટીમ ગુરુવારે કોરોના વાયરસ મહામારીની ઉત્પતિની તપાસ માટે આવવાની છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે સોમવારે એક ઘોષણામાં કહ્યું કે, WHOના એક્સપર્ટ ચીની સમકક્ષો … Read More

કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને કોવીશીલ્ડ વેક્સિનનો ઓર્ડર આપ્યો

કેન્દ્ર સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સિન કોવીશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઓર્ડર આપી દીધો છે. SIIના અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી. વેક્સિનના એક ડોઝની કિંમત ૨૦૦ રૂપિયા હશે. કોવીશીલ્ડના દર સપ્તાહે … Read More

આવનારા થોડા દિવસોમાં જ દેશવાસીઓને મળશે કોરોના રસી : ડો.હર્ષવર્ધન

દેશમાં કોરોના વાયરસ સામે જલ્દીએક મોટુ રસીકરણ અભિયાન શરૂ થવાનુ છે. જેના માટે મોટાપાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે દેશના ૩૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રાય રનનુ આયોજન કરવામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news