ભારતમાં વેક્સિનેશન ૯૦ કરોડને પાર : મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૯૦ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યાં છે. સરકાર ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં દેશના દરેક પુખ્ત વ્યક્તિને કોરોના … Read More

કોવિડ વેક્સિનના બૂસ્ટર ડોઝના ર્નિણયને સ્વાસ્થ્ય અધિકારીઓનો ટેકો

ચીનમાં સોમવારે નવા ૪૯ કોરોના કેસીસ નોંધાયા હતાં કે જે એક દિવસ અગાઉ ૬૬ કેસ નોંધાયા હતાં, તેમ ચીનના નેશનલ હેલ્થ કમિશનના ડેટામાં જણાવાયું હતું. ડેટા અનુસાર નવા સંક્રમણમાં ૨૮ … Read More

બાળકો માટે કોરોનાની રસી સલામત : ફાઇઝર

બ્રિટનમાં ૧૨થી ૧૫ વર્ષના સ્વસ્થ બાળકોને શાળાની અંદર જ ફાઇઝરની કોવિડ વેક્સિન આપવાનો આરંભ કરવામાં આવ્યો હતો. બાળકોનું શિક્ષણ વધારે કથળતું અટકે તે આશાઓ સાથે યુકે સરકાર બાળકોને ફાઇઝરનો સિંગલ … Read More

કોવેક્સિન રસીને પાંચ ઓક્ટોબરે મંજૂરી અપાશે

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીના સહકારમાં હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેક દ્વારા કોવાક્સિન રસી વિકસાવવામાં આવી છે. દરમ્યાન યુએસએમાં એફડીએ દ્વારા ૬૫ વર્ષ કરતાં વધારે … Read More

કેન્દ્ર દ્વારા વધુ ૬૬ કરોડ કોવિશિલ્ડનો ઓર્ડર અપાયો

પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટને સૌથી મોટી અસર થઈ છે જેમાં બ્રિટનની ઓકસફર્ડ યુનિ. તથા અમેરિકી ફાર્મા જાયન્ટસ એસ્ટ્રાજેનેકા સાથે સંયુક્ત રીતે કોવિશિલ્ડ તૈયાર કરી છે જે ભારતમાં ૯૦% લોકોને વેકસીનેટ … Read More

સરકારે જાહેર કરી અસલી કે નકલી કોરોના વેક્સિન કેવી રીતે ઓળખવી તેની ગાઈડલાઈન્સ

સામાન્ય લોકો ભલે વેક્સિન અસલી છે કે નકલી તે અંગે જલ્દી ન સમજી શકે પરંતુ વેક્સિન ઉપલબ્ધ કરાવવાનું કામ જોઈ રહેલા પ્રશાસનના લોકોને વર્તમાન ગાઈડલાઈન્સથી ચોક્કસ મદદ મળશે. એડિશનલ સચિવ … Read More

ગુજરાતમાં કોવેક્સીન રસીના ઉત્પાદન માટે ભારત સરકારની મંજૂરી

ગુજરાતમાં હાલ ઝડપથી વેક્સીનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં કોરોનાની વેક્સીન બનવાની જાહેરાત થઈ છે. ત્યારે હવે કોવેક્શીન વેક્સીન બનાવવામાં ગુજરાતનો મોટો રોલ હશે. અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી … Read More

કોરોનાથી સ્વસ્થય થયા બાદ વેક્સિન ન લેનારા લોકોમાં જોખમ વધારે

કોરોના વાઈરસ વેક્સિન લોકોને ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરી રહી છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાથી સાજા થયા બાદ જે લોકો વેક્સિન લઈ રહ્યા નથી તેમને રિઈન્ફેક્શનનુ બેગણુ … Read More

આવતા મહિને બાળકો માટે કોરોના વેક્સિન આવે તેવા સ્વાસ્થ્ય મંત્રીના સંકેત

ભારતમાં કોરોના મહામારી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે, આ મોટા સમાચાર મુજબ દેશમાં બાળકો માટે કોરોનાની વેક્સિન ઓગસ્ટ મહિનામાં આવી શકે છે. આ સમાચાર મુજબ સ્વાસ્થ્યમંત્રી મસુખ માંડવિયાએ ભાજપ … Read More

કોવિશિલ્ડ, કોવેકસીન બાદ ‘સ્પુતનિક વી’ વેકસીન મળવાની શરૂઆત થઈ

અમદાવાદમાં કોવિશિલ્ડ, કોવેકસીન બાદ હવે ‘સ્પુતનિક વી’ વેકસીન મળવાની શરૂઆત થઈ છે. ૧૧૪૫ રૂપિયામાં (મૂળ કિંમત ૯૯૫   હેન્ડલિંગ ચાર્જ ૧૫૦) ‘સ્પુતનિક વી’ વેકસીનના ડોઝ ક્રિષ્ના શેલબી હોસ્પિટલ દ્વારા આપવાની શરૂઆત … Read More