કોરોનાના નવા વેરિઅન્ટમાં રાત્રે પરસેવો આવે છે
કોરોના વાયરસ અથવા કોવિડ ૧૯ એ લોકોના જીવનમાં ઘણી ઉથલપાથલ મચાવી છે. છેલ્લા અઢી વર્ષમાં કદાચ વિશ્વએ પ્રગતિને બદલે, પ્રથમ વખત પોતાને પાછળ જતા જોયા. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો આ વાયરસ … Read More
કોરોના વાયરસ અથવા કોવિડ ૧૯ એ લોકોના જીવનમાં ઘણી ઉથલપાથલ મચાવી છે. છેલ્લા અઢી વર્ષમાં કદાચ વિશ્વએ પ્રગતિને બદલે, પ્રથમ વખત પોતાને પાછળ જતા જોયા. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો આ વાયરસ … Read More
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને થોડા દિવસો પહેલા કોરોના થયો હતો. આ વાતની જાણકારી કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ આપી છે. … Read More
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર … Read More
દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા ૨૨,૦૨,૪૭૨ છે, જે કુલ કેસના ૫.૪૬ ટકા છે. ચિંતાનો વિષય છે કે કોવિડ પોઝિટિવીટિ દર હજુ પણ ઊંચો છે. ડેટા અનુસાર, ભારતમાં દૈનિક પોઝિટિવીટિ … Read More
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૧૫૯૪૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. યારે કુલ મૃત્યુઆકં ૧૦૦૮૬ પર પહોંચ્યો છે. રાયમાં એકિટવ કેસ ૨૧૫ છે જેમાં ૫ દર્દી વેન્ટિલેટર પર યારે ૨૧૦ … Read More
વિશ્વભરમાં વિવિધ કુદરતી ઘટનાઓને લઈને આમ લોકોની પરેશાની વધતી ચાલી છે. વિશ્વના મોટાભાગના દેશો બે વર્ષથી કોરોનાનો સામનો કરી રહ્યા છે. કેટલાક દેશો કોરોના મુક્ત પણ થઈ ગયા છે પરંતુ … Read More
ભારતમાં કોરોનાના નવા કેસમાં દરરોજ ઉછાળો નોંધાઈ રહ્યો છે. આ ઉછાળો ધીમી ગતિનો છે જોકે તેના કારણે ત્રીજી લહેરની ચિંતા અને સંભાવનાઓ વધી રહી છે. ગઈકાલે જ્યાં દેશમાં ૪૨,૯૮૨ નવા … Read More
મિડલ ઈસ્ટમાં WHOના રીજનલ ડાયરેક્ટર ડો. અહમદ અલ-મંધારીએ જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટના ૨૨માંથી ૧૫ દેશમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટને … Read More
છેલ્લા ૬ દિવસથી સતત ૪૦ હજારથી વધારે કેસ નોંધાયા બાદ સોમવારના કોરોના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૦,૦૨૯ નવા કેસ સામે આવ્યા છે. આમાંથી ૩૯,૦૨૦ … Read More
ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હજુ પુરી રીતે ખતમ પણ થયો નથી અને હવે જાણકારોએ ત્રીજી લહેરને લઇને ચેતવણી જાહેર કરી છે. જાણકારોએ કહ્યુ છે કે ઓગસ્ટ મહિનામાં કોરોનાની ત્રીજી … Read More