કાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યુંઃ પારો માઈનસ ૮.૨ ડિગ્રી

કાશ્મીરમાં મોટાભાગનાં શહેરો અને વિસ્તારોમાં શનિવારે પારો ફરી ગગડતા લોકોને હાડ ગાળી નાખતી કાતિલ ઠંડીનો સામનો કરવો પડયો હતો. શ્રીનગરમાં તાપમાન માઈનસ ૮.૨ ડિગ્રી નોંધાતા લોકોને ઠંડીમાં ઠૂંઠવાવું પડયું હતું. … Read More

માઉન્ટ આબુમાં માઈનસ ૨ ડિગ્રી તાપમાનથી લોકો ફરી ઠુઠવાયા

માઉન્ટ આબુ ગુજરાતીઓનું ફેવરિટ પર્યટક સ્થળ છે. પણ શિયાળામાં તેનો માહોલ કશ્મીર જેવો બની રહે છે. ફરી એક વખત ઠંડીને પગલે સહેલાણીઓ આબુમાં વધ્યા છે. અહીં ફરીથી લઘુત્તમ તાપમાન -૨ … Read More

સૌરાષ્ટ્ર-કચ્છ સહીત રાજ્યમાં ઠંડી વધવાની કરાઈ આગાહી

હાલ સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ન્યૂનતમ તાપમાનમાં કોઇ ઘટાડો નહીં આવે. જે બાદ ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ … Read More

માઉન્ટ આબુમાં એક જ રાત્રિમાં લઘુત્તમ તાપમાન ૫ ડિગ્રી ગગડયુ,-૩.૪ ડિગ્રી નોંધાયું

માઉન્ટ આબુમાં મંગળવારે લઘુત્તમ તાપમાન ૨.૪ ડિગ્રી તાપમાન હતું. જે એક જ દિવસમાં પારો ૫ ડિગ્રી ગગડી ગયો હતો. અને -૩.૪ ડિગ્રીએ સર્વત્ર બરફની ચાદર છવાઇ હતી. હાડ થિજાવતી ઠંડીના … Read More

રાજ્યમાં હજુ બે દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગની આગાહી

ઠંડી પવનોથી હાડ થીજવતી ઠંડીનું રાજ્યમાં જાેર યથાવત રહ્યું છે. રાજ્યમાં હજુ બે દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવનું હવામાન વિભાગે એલર્ટ … Read More

રાજ્યમાં આગામી ૫ દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી

નવસારીના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હવામાન વિભાગે પણ કોલ્ડવેવની આગાહી આપી છે તે મુજબ કચ્છમાં સૌથી વધુ ઠંડી પડશે. તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ઠંડી પડશે. હાલ ન્યુનતમ … Read More

માઈનસ ૨ ડિગ્રીથી આબુ ઠૂઠવાયું, ગુરુશિખર પર માઈનસ ૫ ડિગ્રી

ગુજરાતમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી ગુજરાતમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. આવામાં બનાસકાંઠાને અડીને આવેલુ રાજસ્થાનનું હિલસ્ટેશન માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયું છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ … Read More

સાઇક્લોનિક સક્ર્યુલેશનને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી

વેસ્ટ રાજસ્થાનમાં છવાયેલા સાઇક્લોનિક સક્ર્યુલેશનને પગલે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. સાઇક્લોનિક સક્ર્યુલેશનને પગલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં પણ … Read More

હવામાન વિભાગે ૨૯ ડિસેમ્બરથી રાજ્યોમાં કોલ્ડવેવ અંગે ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર

બિહારમાં પારો ૧૦ ડિગ્રીથી નીચે, અમૃતસરમાં ૨ ફ્લાઇટ કેન્સલ; ૬ ફ્લાઇટ્‌સ મોડી પડીઠંડીથી હાલમાં તો કોઈ રાહત દેખાતી નથી. રવિવારથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, ત્યારબાદ પંજાબ, … Read More

કડકડતી ઠંડીનો રાઉન્ડઃ નલિયા સૌથી વધુ ઠંડુ, આબુમાં ઝાકળ બિંદુઓ બરફમાં ફેરવાયા

શિયાળો હવે અસલ મિજાજ બતાવી રહ્યો હોય તેમ ગાત્રો થિજવી દેતી ઠંડી પડી શરૂ થઇ ગઇ છે. જમ્મુ-કશ્મીર સહિત ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે … Read More