અમેરિકી બહુરાષ્ટ્રીય કંપનીની સાણંદમાં ૩૦૦૦ કરોડ રૂપિયાના રોકાણની યોજના

કંપની અમદાવાદની પાસે સાણંદમાં બેવરેજ બેસ્ડ કોલ્ડ ડ્રિન્ક પ્લાન્ટ સ્થાપિત કરશે અમદાવાદઃ અમેરિકી બહુરાષ્ટ્રીય કંપની કોકા કોલા (TCCC)ની રાજ્યમાં રૂ.૩૦૦૦ કરોડના મૂડીરોકાણની યોજના છે. કંપની અમદાવાદની પાસે સાણંદમાં બેવરેજ બેસ્ડ … Read More

કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો શુભારંભ

ગાંધીનગરઃ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ના મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કુડાસણ-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી … Read More

RBI ગવર્નરની સામાન્ય લોકોને નવા વર્ષની ભેટ, નહીં વધે તમારી લોનના EMI

નવીદિલ્હીઃ RBI ગવર્નરે સામાન્ય લોકોને નવા વર્ષની મોટી ભેટ આપી છે. આગામી દિવસોમાં હોમ અને કાર લોનના EMIમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દેશની કેન્દ્રીય બેંક, ભારતીય રિઝર્વ બેંકે ત્રણ … Read More

ડાયમંડ બુર્સમાં વેપારીઓની માથાનો દુખાવો અને બેચેનીની ફરિયાદનું કારણ બની ડમ્પિંગ સાઇટ

સુરતઃ ૧૭મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ ઓફિસનું ઉદ્‌ઘાટન કરવા જઈ રહ્યા છે. સુરત ખાતે તૈયાર સુરત ડાયમંડ બુર્સ પેન્ટાગોનથી પણ વિશાળ કાર્યાલય છે. પરંતું હાલ … Read More

ભારત દ્વારા નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે એશિયન બેન્ચમાર્ક પર થાઈ સફેદ ચોખાનો ભાવ વધ્યો

ચોખાના ભાવ ૧૫ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો નવીદિલ્હીઃ વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે ખાદ્ય મોંઘવારી દરમાં પણ મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ભારત સહિત સમગ્ર એશિયા તેની લપેટમાં આવી … Read More

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની 3 દિવસીય મલેશિયા મુલાકાત પૂર્ણ

મંત્રીએ મલેશિયાના વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના વડાઓ સાથે મુલાકાત કરી ગાંધીનગરઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત ગુજરાત અને મલેશિયા વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સહયોગની તકોને એક્સપ્લોર કરવા અને આગામી … Read More

મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે મલેશિયામાં GOPIO દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન

મલેશિયાની મુલાકાતના બીજા દિવસે, મંત્રી બલવંતસિંહ રાજપૂત, વિદેશ મંત્રાલયના રાજ્યમંત્રી રાજકુમાર રંજન સિંહ, મલેશિયાના વાયબી સેનેટર અને ઉદ્યોગ સાહસિકતા અને સહકારી વિકાસના નાયબ મંત્રી સરસ્વતી કંડાસામી, અને કુઆલાલંપુર ખાતેના ભારતીય … Read More

વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪: સંદર્ભે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત મલેશિયાની ત્રણ દિવસની મુલાકાતે

આગામી વાઈબ્રન્ટ ગુજરાત -૨૦૨૪ને લઇને રાજ્ય સરકારના મંત્રીઓ પ્રતિનિધિમંડળો દ્વારા વિદેશોમાંથી વ્યવસાયોને ગુજરાતમાં લાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત હાલ મલેશિયાની મુલાકાતે છે. પોતાની … Read More

ગુજરાતમાં ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલના ઉત્પાદન માટે રૂ.૧,૦૦૦ કરોડના એમઓયુ

ગુજરાત હાલમાં ભારતની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ૧૫% યોગદાન આપે છે ગાંધીનગરઃ ગુજરાત સરકાર જાન્યુઆરી ૨૦૨૪માં દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં ૬ આંતરરાષ્ટ્રીય અને ૮ … Read More

જાપાન-પ્રવાસ ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાપાનની વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ત્રીજા દિવસે વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન મીટિંગ્સની શ્રૃંખલા કરી હતી. ટેપ્કો રિન્યુએબલ એન્ડ પાવર આ શ્રૃંખલામાં મુખ્યમંત્રીએ ટેપ્કો રિન્યુએબલ એન્ડ પાવર કંપનીના પ્રેસિડન્ટશ્રી માસાશી … Read More