બર્ડ ફ્લૂની એન્ટ્રીથી આરોગ્ય તંત્ર થયું દોડતુઃએક કિમીની ત્રીજ્યાના વિસ્તારમાં કલમ ૧૪૪

અમદાવાદમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. સોલા વિસ્તારના દેવી પૂજક વાસના મરઘામાં બર્ડ ફ્લુ જોવા મળતા તેની આસપાસના એક કિલોમીટરની ત્રીજ્યાના વિસ્તારમાં કલમ ૧૪૪ … Read More

ઉચ્છલના પોલ્ટ્રીફાર્મમાં ૧૭ હજાર મરઘીનો નાશ કરાશે, ૬ માંથી ૨નો રિપોર્ટ પોઝિટિવ

મહારાષ્ટ્રના નવાપુર ખાતે પોલ્ટ્રીફાર્મમાં મરઘીમાં બર્ડફલૂ ફેલાતા નજીકના ઉચ્છલના ૧ પૉલ્ટ્રીફાર્મમાંથી ૬ મરઘીના સેમ્પલ ભોપાલ મોકલાયા હતા. જે પૈકી ૨માં બર્ડફલૂ પોઝિટિવ રિપોર્ટ આવતા મંગળવારથી મરઘી અને ઈંડાનો નાશ કરાશે. … Read More

નારોલમાં એકસાથે ૬૬ કબૂતરનાં શંકાસ્પદ મોત, બર્ડ ફ્લૂની આશંકા

બુધવારે નારોલના આકૃતિ ટાઉનશિપમાં મોટી સંખ્યામાં કબૂતરોનાં મોત થતાં પશુપાલન ખાતાને જાણ કરાતાં પશુપાલન વિભાગની ટીમે ઘટનાસ્થળે આવી મૃત કબૂતરોના સેમ્પલ લઇ ભોપાલ લેબમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા. બર્ડ … Read More

બર્ડફ્લૂઃ રાજ્યમાં ૮૨૮ મરઘાં, કાગડા અને પ્રવાસી પક્ષીઓનાં મોત

બર્ડફ્લૂ રોગે ફરી એકવાર માથું ઉચક્યું છે. ગુજરાતમાં ૩૦મી જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં સરકારી ચોપડે બર્ડફ્લૂના કારણે ૮૨૮ મરઘાં, કાગડા સહિતનાં વિવિધ વિદેશી પક્ષીઓનાં મત થયા છે. પશુપાલન વિભાગે જ આ … Read More

બર્ડ ફ્લૂની દહેશતઃ ડભાસાના તળાવમાં ૨૦ સફેદ કાંકણસાર પક્ષીના મોત

પાદરાના ડભાસા ગામના તળાવમાં બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી છે. ડભાસાના તળાવમાં ૨૦ સફેદ કાંકણસાર પક્ષીના મોત થયા છે. પક્ષીઓના સેમ્પલને તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે. ડભાસાના તળાવમાં એક … Read More

પશુ ચિકિત્સકની ટીમે ૨૨૦ ફાર્મના અનેક મરઘાઓને જમીનમાં દફન કર્યાં

ગીર સોમનાથના ચીખલી ગામે દેશી મરઘા ફાર્મના ૧૦ મરઘાનો બર્ડફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બર્ડફ્લૂ પોઝિટિવ કેસથી જિલ્લ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા ૧૦ કિમીના વિસ્તારમાં માંસ અને … Read More

રાજકોટમાં જિલ્લા ગાર્ડનમાં ૮ વિદેશી પક્ષીઓના મોતથી રહીશોમાં બર્ડ ફ્લૂનો ફફડાટ

દેશમાં કોરોના રસી આવ્યા બાદ કોરોના વાયરસની મહામારીના આંક ઘટી રહ્યાં છે ત્યારે બર્ડ ફ્લૂએ માથુ ઉંચક્યું છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ બર્ડ ફ્લુનો ફફડાટ જોવા મળી રહ્યો છે. … Read More

જામનગરમાં બર્ડફલુઃ ખોજાબેરાજા પાસે ૨૬ પક્ષીના મોત થતાં તંત્રમાં દોડધામ

રાજયમાં બર્ડફલુના કેસ વચ્ચે જામનગર નજીક ખોજાબેરાજા પાસે ૨૬ પક્ષીના મોત થતાં પશુપાલન વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. મૃતક પક્ષીમાં ૧૨ ટીટોડી, ૬ મોર, ૧ નૂતવાડી, ૭ સીસોટી બતકનો સમાવેશ … Read More

લાલ કિલ્લાને પ્રવાસીઓ માટે ૨૬મી જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ : બર્ડ ફ્લૂ ઇફેક્ટ

લાલ કિલ્લામાં મૃત મળી આવેલા કાગડાઓ બર્ડ ફ્લૂથી સંક્રમિત હોવાની ખાતરી થયા બાદ સ્મારક ભવનને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાનો ર્નિણય લેવાયો હતો. દિલ્હી સરકારના પશુપાલન વિભાગે આ વિશે માહિતી … Read More

બર્ડ ફ્લૂઃ ચિખલીમાં મૃત ૩ કાગડાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ચિખલી તાલુકાના સિયાદા ગામમાં ચાર દિવસ પહેલાં મૃત હાલતમાં ત્રણેય કાગડાઓનાં ટેસ્ટ પોઝિટિવ આવતા નવસારી જિલ્લામાં વધુ એક સ્થળ બર્ડ ફ્લૂની ચપેટમાં આવ્યો છે. અગાઉ ડાંગના વઘાઈમાં પણ મૃત મળેલા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news